________________
જિનચંદ્રસૂરિને સં. ૧૯૭૦ માં જોધપુરમાં આ પ્રમાણેનુ દેવીવચન મળ્યું – કાપડહેડામાં ત્રણ બાવળની તળેટીમાં ત્રણ વાંસ ભૂમિની નીચે પાર્શ્વનાથની પ્રતિમા છે.” આ વચનથી શ્રદ્ધાળુ જિનચંદ્રસૂરિ' કાપડહેડે આવ્યા, પરંતુ અહિં કંઈ કાર્ય સિદ્ધિ જેવું જોયું નહિં. તેથી તેઓ મેડતામાં જઈને જાપ કરવા બેઠા. હાં હેમને દેવી હુકમ થયે કે–“હમે હાં જઈને જમીન સંધી જે, અને હાં સુગંધિત જમીન લાગે, ત્યહાં દૂધ સીંચો તેથી મૂર્તિ પ્રકટ થશે.” એ પ્રમાણે કરતાં સં. ૧૯૭૪ના પોષ વદિ ૧૦ ના દિવસે જમીનપર વેત અંકુર જણાયે. એ પછી દિવસે દિવસે અંકુર વધતાં વધતાં આખી મૂર્તિ પ્રગટ થઈ. અહિં અગીયાર લાખ વર્ષ ઉપર ચેમુખને પ્રાસાદ હતું તે પ્રમાણે હવે અહિં પ્રાસાદ કરવા “નારાયણભંડારીને કહ્યું. તેને કહેવામાં આવ્યું કે એક તે તમારા પિતાનું કુલ ભંડારી અને નામ પણ ભાણુ–સૂર્ય કે જહેમ બીજા સૂર્ય છે”કવિ કહે છે.
ભાને છાને નહી ભૂવણિ અદભુત દાન ધનદ અહિનાણુ કિ”
જગમાં “ભાણનું નામ સર્વત્ર સુપ્રસિદ્ધ છે. દાનવડે કરીને હેણે ધનદ (કુબેર) ની પદવી મેળવી છે, પહેલાં તે મહટે એક
(૧) જિનચંદ્રસૂરિ, એ ખરતરગચ્છીય જિનસિંહરિની પાટ ઉપર થયા હતા. સં. ૧૬૭૮ ના વૈશાખ સુ. ૧૫ ને સોમવારે સ્વયંભૂ પાર્શ્વનાથની અને સ. ૧૬૮૮ માં સ્વયંભૂપાશ્વનાથના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. એ હકીક્ત અહિંના શિલાલેખો બતાવી આપે છે. ૨ નારાયણ ભંડારી, એ ભંડારી ભીનાને પુત્ર થતો હતો. અત્યારે આ મંદિરમાં જણે સ્વયંભૂપાશ્વનાથ ભગવાનની મૂર્તિ છે, તેના ઉપરના
લેખમાં ભાનુના ત્રણ પુત્રો પૈકી નારાયણનું નામ પણ આપ્યું છે. ૩ ભંડારી એ ગોત્રનું નામ છે. આ ગેત્રની ઉત્પત્તિ માના વંશમુવ.
ના કર્તા વિ. સં. ૧૪૭૮ માં થયાનું જણાવે છે. જૂઓ તે પુસ્તકનું પૃ. ૬૯ ૪ ભાન (ભાનુ), એણે આ મંદિરમાં સં. ૧૬૭૮ ના વૈશાખ શુદિ ૧૫ ને સોમવારના દિવસે ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા
(૪૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org