________________
પહેરામણી આપી. ગંધર્વો ગાયના ગાવા લાગ્યા, અને આખા સંઘમાં આનદોત્સવ થઇ રહ્યા. ઉત્સવ પૂરા થયા પછી અહારથી આવેલે સમુદાય એક પછી એક વિદાય થયા, અને ગુરૂ પણ વિહરવા લાગ્યા.
સંવત્ ૧૬૩૬ ની સાલનું ચામાસુ ગુરૂએ અમદાવાદમાં કર્યું. અહિ` ચામાસુ કર્યા પછી માસકલ્પ કર્યાં. અને પછી હૅાંથી વિહાર કરીને ાનેર ( રાંદેર ) આવ્યા. અરહાનપુરના સંઘને ખમર થતાં, šાંના લેાકા અહિં` તેડવા માટે આવ્યા. હાથી, ઘેાડા અને પાલખીઓની માટી ઠઠ સાથે ગુરૂનુ સામૈયુ કરીને હેમણે નગરમાં પદ્મરાવ્યા. ઘણા આનંદ ઉત્સવ થઇ રહ્યા. ભવ્યજનાની વિનતિથી ગુરૂએ અહિં ચામાસું કર્યું. ચેામાસુ પૂરું થયે શ્રીપૂય અંતરીક પાર્શ્વનાથની યાત્રા કરવા શ્રીપુર પધાર્યા. યાત્રા કરીને હાનપુર આવ્યા. બીજુ ચામાસુ પણ અહિં જ કર્યું. તે પછી મેરસિદ્ધ ( એરસદ ) પધાર્યા. ગુરૂ આન્યાની ખખર હે માણસે સંધને આપી, હેને હીરે જડેલી સાનાની જીભ વધામણીમાં દીધી. અહિં ખંભાતના સંઘ તેડવા આવ્યેા. ગુરૂ સંઘની સાથે સારી ગામમાં આવ્યા. અહિ પાર્શ્વનાથની યાત્રા કરીને ત્રણ દિવસ રહ્યા. ğાંથી ખંભાત આવ્યા. સ ંઘે અહુ મોટા ઠાઠથી સામૈયુ કર્યું અને આ સાલનું ચામાસુ શ્રીસૂરિ અહિંજ રહ્યા.
પાછા અર
સ. ૧૬૪૬ માં શ્રીવિનયદેવસૂરિîના શિષ્ય શ્રીવિનયકીત્તિ સરિ ખરહાનપુરમાં ચામાસું રહ્યા હતા. ત્યાં એક દિવસ ઉલટ ઉત્પન્ન થવાથી પેાસ સુદિ ૭ને મંગળવારે રેવતી નક્ષત્ર અનેશિવયેાગમાં મનજી - ષિએ ચારપ્રકાશમાં આ રાસ રચે છે. એમ કવિ મતમાં જણાવે છે.
(૧) આ વિનયદેવસૂરિની પાટ પર પરામાં નીચે પ્રમાણે અનુક્રમે આચાર્યાં થયાનુ, આચાર્ય સુમતિકીર્ત્તિસૂરિએ પોતાના કરેલા અને સ. ૧૯૬૨ ના કાર્ત્તિક સુદિ ૮ રવિવારે સ્થંભતીમાં લખેલા ‘ પ્રાકૃત દીવાળીકલ્પના આળાવમેધ ’ ની અતે લખ્યુ છે.
૧ શ્રીવિનયદેવસૂરિ ૨ ભ॰ શ્રીવિનયકીર્ત્તિસૂરિ ૩ ભ॰ શ્રી વિજયકીર્ત્તિસૂરિ ૪ ભ૦ શ્રીજ્ઞાનકીર્તિસૂરિ ૫ શ્રી સુમતિકાન્તિ સૂરિ
( આ પ્રતિ ભાવનગરના શેઠ. ડેાસાભાઇ અભેચંદના ભંડારમાં છે.)
( ૨૫ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org