________________
24
આભામંડળઃ જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન
Crown
Forehead
Throat
Heart
Solar plexus,
Sacral
Base
A. The seven major chakras
અવકાશમાં એક જ સમયે અસ્તિત્વ ધરાવે છે. આભામંડળનું દરેક સ્તર પાર્થિવ શરીરથી લઈને છેક છેલ્લા સ્તર સુધી વ્યાપેલું હોય છે. કેટલાક એવી ખોટી માન્યતા ધરાવે છે કે આભામંડળ ડુંગળીની માફક તદ્દન અલગ અલગ સ્તર ધરાવે છે, જે એક પછી એક અલગ કરી શકાય છે પરંતુ વસ્તુતઃ એવું નથી. આમ છતાં પ્રત્યેક સ્તર અલગ દેખાય છે અને તેનું વિશેષ કાર્ય પણ છે.) આભામંડળ અને ચક્રો (Aura and Energy Centres) :
આભામંડળના પ્રત્યેક સ્તરનો સંબંધ યોગવિદ્યામાં આવતા ચક્રો સાથે છે. પ્રથમ સ્તરનો સંબંધ પ્રથમ ચક્ર સાથે, બીજા સ્તરનો સંબંધ બીજા ચક્ર સાથે અને તે રીતે આગળ જાણી લેવું. પ્રથમ ચક્ર અને આભામંડળના પ્રથમ સ્તરનું કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org