Book Title: Abhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 35
________________ આભામંડળ : વીજ ચુંબકીય ક્ષેત્ર 33 લુપ્ત થઈ ગયું છે. આવા મંત્રમુગ્ધ કરે તેવા લુપ્ત જ્ઞાન સંબંધી કેટલાક દૃષ્ટાંતોનો સંગ્રહ માઇકલ ડેશમા તેમના પુસ્તકમાં કર્યો છે. અલબત્ત, આ પુસ્તક રશિયન ભાષામાં છે. કિલિયન પદ્ધતિનો ઉપયોગ કરીને લોકોની ચૈતસિક શક્તિના સ્તર તથા આભામંડળની શુદ્ધિના પ્રમાણને નક્કી કરવું હવે શક્ય બન્યું છે. આધ્યાત્મિક મનુષ્યો, સંતો, સાધુઓ, યોગીઓ અને કુદરતી ચિકિત્સકો પોતાની શક્તિઓ અને આભામંડળમાં પોતાની ઇચ્છા પ્રમાણે ફેરફાર કરી શકે છે એટલું જ નહિ તેઓ તેને અન્ય મનુષ્યોમાં સંક્રમિત પણ કરી શકે છે, એવું કિર્લિયન પદ્ધતિમાં જોવા મળ્યું છે.37 હવે એ વાતમાં શંકા નથી કે જેને આપણે આધ્યાત્મિક ચિકિત્સા (spiritual healing) કહીએ છીએ, તેમાં ખરેખર દરદી અને ચિકિત્સક બંનેના મન વચ્ચે સૂક્ષ્મ સંવેદનાનું વહન થાય છે, જેને આધુનિક વિજ્ઞાન ટેલિપથી કહે છે. આ પદ્ધતિમાં ચિકિત્સકથી દરદી માઇલો દૂર હોય અને એક બીજાને જોયા પણ ન હોય, તો પણ ચિકિત્સા થઈ શકે છે.38 હવે વિદ્યાર્થીઓની પ્રગતિનું પરીક્ષણ કરવા તથા કોઈપણ મનુષ્યની માનસિક, દૂરસંવેદનાત્મક તથા ચિકિત્સાત્મક કુદરતી શક્તિઓને વધારવા માટેની શિક્ષણ પદ્ધતિઓનો વિકાસ કરવાનું શક્ય બન્યું છે કારણ કે કિર્લિયન પદ્ધતિ દ્વારા આ બધી શક્તિઓના પ્રમાણને જાણી શકાય છે તે જોઈ શકાય છે.39 સંદર્ભ: 1. તત્ત્વાર્થ સૂત્ર, ગધ્યાય - ૬, સૂત્ર-૧ 2. જેનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો, લે. મુનિશ્રી નંદિઘોષવિજયજી, પ્રકાશક: ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા, અમદાવાદ જાન્યુ. 2000, પૃ. 215 3. The Human Energy Field is the manifestation of universal energy that is intimately involved with the Human Life. It can be described as a luminous body that surrounds and interpenetrates the physical body, emits its own characteristic radiation and is usually called AURA. The AURA is that part of the UEF associated with objects. Hands of Light by Barbara Ann Brennan, Chapter -7, P. 41 4. All these systems divide the Aura into layers and define the layers by Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120