________________
ભામંડળ અને રંગચિકિત્સા નસિક શાંતિ અને શરીરના સ્વાથ્ય માટે આ રંગ ઉપયોગી છે. તે લોહીના દબાણ અને રક્તવાહિનીઓના તનાવને દૂર કરે છે. માણસમાં ભાવનાત્મક મોક્ષદ થાય ત્યારે લીલા રંગના કિરણો દ્વારા સારવાર કરાય છે. આ રંગ મળ અને ભૂરા રંગનું મિશ્રણ છે.10
5. નીલો રંગ : આ રંગથી નાડીઓ સંકોચાય છે અને લોહીનું દબાણ વધે છરી વધુ સક્રિય અને ગરમ બની જાય ત્યારે તેને સામાન્ય બનાવવા આ રામો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગ ધ્યાન અને અધ્યાત્મનો સૂચક છે
મનને શાંત અને વિશુદ્ધિ ચક્રને સક્રિય કરે છે.' * 6. વાદળી રંગ : આ રંગ શક્તિ તથા પ્રસન્નતાનો રંગ છે. સંપૂર્ણ સ્વસ્થ અને પ્રસન્ન મનુષ્યના આભામંડળમાં ભૂરો રંગ ખૂબ જ હોય છે. આ રંગ કૃતતાને એટલા ઊંચા સ્તર સુધી લઈ જાય છે કે તેણે શરીરનું ભાન પણ રહેતું. મથી અર્થાતુ સમાધિ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે..?
જાંબલી રંગ: દશ્ય પ્રકાશમાં સૌથી વધુ કંપસંખ્યા આ રંગની છે, એથી વધુ%Aસંખ્યા ધરાવતા તરંગો અદૃશ્ય હોય છે. બધા જ રંગો કરતાં આ રંગમાં સોથી વધુ શક્તિ છે. આ રંગના પ્રકાશમાં ધ્યાન દસગણું સારું થાય છે બજને પોષણ આપનાર આ રંગ છે. હિંસાત્મક ગાંડપણથી છૂટકારો મેળવવામાં આ રંગ ઘણો ઉપયોગી છે. આ રંગ સ્વાધિષ્ઠાન ચક્રને સક્રિય કરે
E!
આરોગ્ય વિજ્ઞાનમાં નખ અને આંખનાં રંગ ઉપરથી નિદાન કરવામાં આવે છે. બાળક જન્મે છે ત્યારે જો તે સંપૂર્ણ સ્વસ્થ હોય તો તેના શરીરમાંથી જાંબલી રંગનાં કિરણો નીકળે છે. શ્રી અશોક કુમાર દત્તના અતીન્દ્રિય ઝાનુભવોમાં લાલ, પીળા અને ભૂરા રંગનાં શક્તિકણો શરીરમાં પ્રવેશ કરતા તથા શરીરમાંથી બહાર નીકળતા દેખાય છે, ભૂરા કણો સૌથી વધુ શક્તિશાળી અનુભવાયા છે, જ્યારે લાલ કણોમાં સૌથી ઓછી શક્તિ જણાઈ છે. જે એક વૈજ્ઞાનિક તથ્ય છે. તેમાંય મૃત્યુ પામતા મનુષ્યના શરીરમાંથી સતત લાલ કણ દહાર નીકળતા દેખાય છે. ઇ રંગચિકિત્સામાં જુદા જુદા રંગની શીશીઓમાં પાણી, તેલ કે દવા વગેરે ભરી સૂર્યના પ્રકાશમાં એક મહિના સુધી દરરોજ લગભગ સાત આઠ કલાક મુક્ત રાખી સૂર્યના પ્રકાશમાંથી તે તે રંગના ગુણધર્મોયુક્ત પાણી, તેલ કે દવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org