Book Title: Abhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha

View full book text
Previous | Next

Page 43
________________ અડળ અને ડાઉઝીંગ 41 કે નાં ધ્યાન, શુભ ભાવનાઓ/વિચારો, શારીરિક પ્રક્રિયાઓની સાથે સાથે અણ એક વિશિષ્ટ ઉપાય છે. તપનો મૂળ અર્થ છે તપવું અથવા તપાવવું. : વારા આ ભૌતિક શરીરમાં એટલી ગરમી/ઊર્જા ઉત્પન્ન કરવી કે જેનાથી ક જૈવિક અગ્નિ પેદા થાય અને એ અગ્નિ આપણા શરીરની સાથે જે લગાવ છે, તાદાભ્ય છે, તેનો નાશ કરે છે, અને એ સાથે જ મનુષ્યના આભામંડળની શક્તિ - ક્ષેત્ર અનેકગણું વધી જાય છે. શરીર અને આત્મા એક બીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે, એ બેને કાંઈક અંશે અલગ પાડવાનું કામ તપનું છે અને તપથી આપણને ભાન થાય છે કે આત્મશક્તિ કેટલી / કેવી મહાન છે ? તપ દ્વારા એક જ વાર જો આત્મસાક્ષાત્કાર થઈ જાય તો ચેતનાના પછીના અનુભવો માટેનું દ્વાર ખુલી જાય છે. ભગવાન મહાવીર સ્વામી તેને વેશ્યાઓની શુદ્ધિ કહે છે. સંદર્ભ: 1. Radiesthesia mostly deals with detecting disease in human beings or is applied in medical divining, whereas Dowsing deals with underground water, oil, minerals etc. The operation when applied to health is termed as Radiesthesia in England and Radionics in America. (Magnet Dowsing or The Magnet Study of Life by Dr B. Bhattacharya Published by FIRMA KLM Private Ltd. Calcutta, 1992, P.2, Introduction) 2. Needless to say, dowsing should not be attempted, when one is tired physically and mentally. The mind should be calm and composed. (Ibid P. 38) 3. First of all, the operator has to face one direction, namely West if he is right handed. But if the operator by any chance is left handed, then he should face East in order to get results from magnet dowsing. (Ibid P. 38) 4. The feet should be placed firmly on the ground and the legs should not touch each other or cross each other. The right and left legs have their own polarity. (Ibid P. 38-39) 5. The right hand should hold the pendulum with two fingers only, namely the thumb and the first finger. These two fingers should not come in contact with other fingers nor should touch them. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120