Book Title: Aatmjagruti Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 6
________________ હેિ આત્મભાવે !| હે આત્મભાવે સંસાર જો જે, આ જન્મ તારો મીથ્યા ન ખોજે. બહુ પુણ્ય બળથી તું પામીઓ છો, શુભ દેહ માનવનો સમજવો. આ જગતની જંજાળ તારી, હળવી કરીલે સતને વિચારી. શુભ કૃત્ય ને સન્મુખ રાખી, વાણી તું વદજે સતને જ ભાખી. સદ્દબુધ્ધિથી સંસાર સહેજે, મનશુધ્ધિથી આત્મ માંજ રહેજે. સંતો તણો એક માર્ગ સહેલો, ભક્તિ વિષે આ “બાળ ઘેલો.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48