Book Title: Aatmjagruti
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 46
________________ ૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭ ૭૭૭૭૭૭૭૭૭૭૭ પ્રેરણાત્મક ધૂન આતમ ભાવના ભાવતા જીવ સહજાનંદી શુધ્ધ સ્વરૂપી દેહ મરે છે હું નથી મરતો અવિનાશી હું આત્મસ્વરૂપ... લહે કેવળજ્ઞાન રે.... ટ દેહ ધરીને મનમંદિરમાં, બેઠેલો બળવાન છે; દેહ નાશવંત આતમા અનંત તે જ અવિચળ ભાણ છે.... હાંરે .... અજર-અમર પદ મારૂં... નિર્વ્યાજ-સેવા, નિષ્કામ-ભક્તિ છોડો જગતંત, આણો ભવ અંત... હો પ્રેમ પંથે નિજ-આત્મ-શક્તિ... ૐ અન્તર્યામી દેવ! શુદ્ધભાવે કરૂં સેવ ordereroeroe ચિત્ત-શાંતિ નિત્યમેવ- અન્તર્યામી દેવ! ತಾಲೂ ૭૭૭૭૭૭૭૭૭૭૭

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48