________________
હેિ આત્મભાવે !|
હે આત્મભાવે સંસાર જો જે,
આ જન્મ તારો મીથ્યા ન ખોજે. બહુ પુણ્ય બળથી તું પામીઓ છો,
શુભ દેહ માનવનો સમજવો. આ જગતની જંજાળ તારી,
હળવી કરીલે સતને વિચારી. શુભ કૃત્ય ને સન્મુખ રાખી,
વાણી તું વદજે સતને જ ભાખી. સદ્દબુધ્ધિથી સંસાર સહેજે,
મનશુધ્ધિથી આત્મ માંજ રહેજે. સંતો તણો એક માર્ગ સહેલો,
ભક્તિ વિષે આ “બાળ ઘેલો.