Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj Author(s): Rajendrasuri Publisher: Rajendrasuri View full book textPage 5
________________ હીલીંગ બાય વોટર'પુસ્તિકાના લેખક ટી. હાર્ટલી હેનેસીએ સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવાની દ્રઢ હિમાયત કરી છે. ડૉ. રમેશચંદ્ર મિશ્ર કહે છે કે ભારતમાં પેટની બિમારી માટે અયોગ્ય ભોજન તથા સૂર્યાસ્ત પછીનું ભોજન જવાબદાર છે. રાત્રિભોજનથી તાત્કાલિક થનારા નુકશાનો - જો રાત્રે ભોજનમાં જુ આવે તો જલોદર થાય, કીડી ખાવામાં આવી જાય તો બુદ્ધિનો નાશ થાય છે, માખી આવી જાય તો વોમિટ : ઉલટી થાય, કરોળીયો આવી જાય તો કોઢ રોગ થાય છે. કાંટો અથવા લાકડાનો ટુકડો આવી જાય તો ગળાની ભયંકર વેદના થાય છે. શાકમાં વીંછી આવી જાય તો તાળવું વીંધી નાખે છે અને ગળામાં વાળ આવી જાય તો સ્વરભંગ થાય છે, ગળું બેસી જાય છે. કુડ પોઈઝન આવી જાય તો ઝાડા ઉલ્ટી, થાય છે. અને જીવન જોખમમાં મૂકાઈ જાય છે. સર્પની લાળથી મૃત્યુ થાય છે. આ રીતે રાત્રિભોજનથી અનેક પ્રત્યક્ષ રોગો અને દોષો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન : વહેલા સૂવા માટે શું કરવું જોઈએ ? જવાબઃ જમવા અને સૂવાની વચ્ચે ચાર કલાકનો ગેપ જોઈએ એમ આજનું વિજ્ઞાન કબૂલે છે. જૈન શાસ્ત્રમાં તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50