Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 15
________________ પચાવવા માટે જરૂરી ઓક્સિજન સૂર્યની ઉપસ્થિતિમાં મળે છે. • રાત્રિભોજન કરવાનું ફળઃ પરલોકમાં ઉલ્લે, ઘુવડ, ગીધ, ભૂંડ, સાપ, વીંછી, બિલ્લી, ચંદન ઘો આદિના હલકા અવતાર મળે છે. જ્યાં રાતના જ ખાવાની પરંપરા... ળમાં દુઃખની પરંપરા !... આજથી ૪૦૦ વર્ષ પહેલા દીવમાં જેનોના ૪૦૦૦ અને અર્જનોના ૮૪૦૦૦ ઘરો હતા. ૫૦૦-૫૦૦ પૌષધ થતા હતાં. જગગુરૂ આ.ભ.શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં તમામ કોમના ઘરોમાં રાત્રિભોજન બંધ રહેતું ) હતું. સાર્વજનિક રાત્રિભોજન જો બંધ કરાવવામાં આવે તો સામુહિક ધોરણે સંપત્તિ, સમય, શક્તિ, અન્ન, વીજળી અને સંસ્કારોનો લોપ થતાં અટકાવી શકાય. આપ સર્વ સંઘના અગ્રણીઓ, સમાજના-જ્ઞાતિના અગ્રણીઓ અને મંડળના પદાધિકારીઓને નીચે મુજબ જણાવીએ છીએ. ૧. સર્વ પ્રથમ હું પોતે વ્યક્તિગત રીતે દૃઢ નિર્ધાર કરું છું કે મારા ઘરના લગ્નાદિ પ્રસંગો હું કોઈ પણ સંજોગોમાં રાત્રે નહીં કરું. ૨. કોઈ લગ્નાદિ પ્રસંગોમાં રાત્રિભોજન યોજશે તો શક્ય હોય તો હું જવાનું ટાળીશ. સંજોગવશાત કદાચ જવું પડશે તો રાત્રિભોજન તો નહિં જ કરું. (૧૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50