Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 25
________________ ગ્ન થઈ હોય, રસાસ્વાદ કે ગંધ ખરાબ હોય તે અભક્ષ્ય, મેથીવાળા કાચા-દૂધ-દહીં-છાસ સાથે દ્વિદળ અભક્ષ્ય બને છે. દહીં-છાસ ઉકળે તેવો ઉપયોગ રાખવો. ૧૮.દ્વિદલ-ઘોલવડાઃ કાચા દૂધ-દહીં-છાસ સાથે તેલ ન નીકળે તેવા કઠોળો, તેની દાળ, લોટ તેની ભાજી ભેગાં થતાં અસંખ્ય ત્રસજીવોનો નાશ, શરીરમાં વિકૃતિ, કાચા દહીં સાથે વડા, શ્રીખંડ સાથે કઠોળ અભક્ષ્ય, બે રાત પછી દહીં કે દહીંના થેપલા-વડા અભક્ષ્ય, ફ્રીજના. ટીનપેક/શ્રીખંડ-મસ્કો વિ. અભક્ષ્ય છે. ઘરના શ્રીખંડ સાથે મેથીના વઘારવાળી કઢી કે મેથીવાળા અથાણા ન ચાલે. ૧૯.રીંગણા-વેંગણ અગણિત બીજો, ટોપમાં બસજીવોની હિંસા. તામસી-વિકારી-ક્ષયરોગ થાય. પ્રભુનું વિસ્મરણ થાય. ૨૦.તુચ્છફળઃ ખાવાનું થોડું, ફેંકી દેવાનું ઘણું, ચણીબોર-પીલું, ગુંદી-જાંબુ વિ. એંઠા ઠળિયામાં ત્રસજીવો સમુદ્ઘિમ જીવોની હિંસાનો દોષ લાગે. ૨૧.ચલિતરસઃ જે વસ્તુના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બગડી ગયા હોય, સડેલી-ખોરી વસ્તુઓ, ટીનપેક ફાસ્ટફ્સ શરબત પીણાંઓ, રાતવાસી પાઉં-રોટલી-ભાખરી-થેપલા (૨૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50