Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 32
________________ આવે છે. કેકના અક્ષર કાપવાથી જ્ઞાનાવરણીય કમી બંધાય. (9) ચાયના ગ્રાસ : જે દરિયાઈ વનસ્પતિ લીલસેવાળનાં મિશ્રણથી બને છે. (૮) વાઈન બિસ્કીટ : (નાના-ચપટા-ગોળ) તેમાં ઈંડાના રસનું મિશ્રણ હોય છે, તે અભક્ષ્ય છે. (૯) એનીમલ ટાઈપ બિકટઃ (જનાવરોના આકારના) જુદા જુદા પશુઓના આકારના જેમ કે હાથી, ઘોડો, વાંદરો, માછલું વિગેરે આકારના હોય છે. તે ખાવાથી મેં ઘોડો ખાધો, સિંહ ખાધો, એવા હિંસક સંસ્કારો બાળકોમાં પડે છે માટે ખાવાં નહીં અને બાળકોને જાગૃતિ આપવી, પ્રતિજ્ઞાથી ત્યાગ કરાવવો. (૧૦) ક્રાફટ ચીઝઃ રેનેટ ફોમ કાઉઝ (૨-૩ દિવસના જન્મેલા વાછરડાંની હોજરીના રસનાં મિશ્રણથી બને છે. તેનો ઉપયોગ બ્રેડ ઉપર લગાડવામાં તથા પીઝા બનાવવામાં થાય છે. માંસાહારનો દોષ લાગે છે. જેથી દયાગુણનો નાશ થાય છે. (૧૧) આઈસ્ક્રીમ પાવડરઃ તેમાં જીલેટીન આવે છે અને તેના મિશ્રણથી આઈસ્ક્રીમ બને છે (તદુપરાંત જુદા જુદા કેમીકલ્સ રસાયણના મિશ્રણ આઈસ્ક્રીમમાં થાય છે જે આંતરડાને બગાડી આરોગ્યનો નાશ કરે છે. મંદાગ્નિ કરે છે. ગળાના રોગ કરે છે. (૩૧). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50