Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 40
________________ ક્લોરાઈડસેલમ, કેલ્શિયમ સાઈડ, સ ડાયોક્સાઈડ ના મિશ્રણ છે જે ખાનારાને આંતરડામાં ઘા, કીડની ફેઈલ, પથરી, પેટામાં સોજા વિગેરે રોગોનાં ભોગ ના બનવું હોય તો આજથી જ આ ડબ્બા પેક ક્ક અથાણાં રસગુલ્લાનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરો. આમાં જ તમારું આરોગ્ય સલામત છે. ક્રોધનાં ફીઝીકલ રીએકશન : સાયન્સ જણાવે છે કે શરીરમાં ક્રોધ પેદા થાય છે ત્યારે પાચનતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. માણસ દશ મિનિટ ક્રોધ કરે તો તેનું પાચનતંત્ર એટલું અપસેટ થઈ જાય છે કે તેને સ્વસ્થ થતાં બીજા ચોવીશ કલાક લાગે, છે. જે દિવસે માણસે ગુસ્સો કર્યો હશે તેના બીજા દિવસે એને કોક ને કોક તકલીહ્નો અનુભવ થશે. ક્રોધ શરીરની રસગ્રંથિઓને સ્ટીફ કરી નાંખે છે. આંતર સ્ત્રાવોને વિક્ષિપ્ત કરી નાંખે છે. બ્લડ સરક્યુલેશન વધારી નાંખે છે. હાઈપ્રેશરનો વ્યાધિ લાગુ પડી જાય છે. શ્વાસની ગતિ વધી જવાથી ક્યાં કાયમ માટે નબળાં પડી જાય છે. દિનપ્રતિદિન કક્નો વ્યાધિ વધતો જાય છે. એડ્રિનલ ગ્રંથિઓનો સ્રાવ વધી જવાથી મગજ આક્રમક અને ઉત્તેજક બની જાય છે. પેટમાં અલ્સરનો રોગ થઈ જાય છે. આ તો માત્ર આ ભવનાં ફીઝીકલ રીએક્શન છે. પરલોકમાં દુ:ખવિપાકો તો પાર વગરનાં છે. પ્લીઝ ! હવે મારે જીવનમાં કલેશ-કંકાસ, ક્રોધ અને વૈર, (૩૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50