Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 38
________________ કાઢ્યા પછી ખુલ્લામાં ૪-૬ માસ પડી રહેતાં જેમાં ઘણી લીલ ફૂગ થયા કરે છે. પાર વિનાના કીડા ઈયળો ઉપજે છે. અનંતા જીવોની ઘોર હિંસા થયા બાદ પગથી ખુંદેલા રસમાંથી સાબુદાણા બને છે. તદુપરાંત પીપરમેન્ટનું ગળપણ, બિસ્કીટ માટેનું ગળપણ, સેલાઈન ઈંજેક્શન તથા સેલાઈનના બાટલા, ડીટરજન્ટ પાવડર, ડેટ વિગેરે સાબુ, કપડા માટેનો સ્ટાર્ચ પાવડર બને છે જેના વેસ્ટેજ ગંદા રસમાં પાર વિનાના કીડાઓ ખદબદતાં હોય છે જે પ્રોસેસ કરતાં ઘોર હિંસા હોઈ રસવાણિજ્ય નામનો) કર્માદાનનો ધંધો આત્માને પાપથી ભારે કરતો હોઈ પાપભીરુ દયાળુઓએ આ ધંધો કરવા જેવો નથી. ૧૫ કર્માદાન ઘોર પાપકર્મ બંધાવી નરક-નિગોદમાં અનંતી વેદના અસંખ્ય કાળ આપે છે. પાપનો ત્યાગ કરવા માટે માનવભવ છે નહીં કે ઘોર પાપ વધારવા માટે. અન્યથા માનવભવ મળવો દુર્લભ થઈ જશે. ટૂથપેસ્ટમાં ક્લોરાઈડ, સોર્બિટોલ અને સોડિયમ લોરિલ સટ(બાળકો માટે) જીવલેણ. વોશિંગ્ટન ટાઈમ્સ. પીઝામાં છે કે વધુ દિવસની વાસી મેંદાની કાચી રોટલી તથા સમોસા માટે મેંદાની વાસી પટ્ટીઓમાં અસંખ્ય વસ જંતુઓનો નાશ હોઈ અભક્ષ્ય છે. માટે જમણવારમાં બહારનો મેંદો તથા આવી વાસી પટ્ટીઓનો ઉપયોગ કરવો નહીં. કેટરસો બહુ ઉપયોગ કરે છે. (૩૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50