Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 37
________________ | વિટામીન : “એ”, “ડી”, વાળી દવાઓ ફ્રોકોલ, શાર્કોલ, કોડલીવર ઓઈલ, શાર્ક ઓઈલ, પ્રીલર્સ કોડ, પીલર્સ શાર્ક અને હેલીવર નામની અનેક દવાઓ માછલીના લીવર તથા પ્રાણીઓમાંથી તૈયાર થાય છે.) જેનાથી રીએક્શન આવે છે. સ્વભાવ તામસી-ક્રોધી-| હિંસક બને છે. આના બદલામાં નિર્દોષ આયુર્વેદિક શક્તિની ઘણી દવા મળે છે. સ્કાટ ઈમલશન :બળદ-ભેંસ-પાડાના માંસમાંથી બને છે. વીરોલઃ ગાયના મગજના રસમાંથી બને છે. એકસ્ટ્રેટઃ સૂકાવેલ માંસના મિશ્રણમાંથી બને છે. એકસ્ટ્રેટ ચીકન : ઉંદરના માંસમાંથી બને છે. એડ્રેનેલિન : (દમની દવા) કતલ કરેલા પશુના લીવર અને ગ્રંથીમાંથી બને છે. ડેક્સોરેન્જ (ટોનિક) કતલ કરેલ પ્રાણીઓનો થાઈરાઈડ ગલગ્રંથિમાંથી બને છે. સ્ટ્રેસકેપઃ (ટોનીક ગોળી) ગાયના સૂકાવેલ લીવરમાંથી બને છે. આવી પ્રાણીજ પશુઓની હિંસાથી બનેલી દવાઓ, ખાદ્યપદાર્થોનો જીવનભર ત્યાગ કરી સુખી બનો. સ્વાથ્યની રક્ષા કરો. સાબુદાણાનો ઇતિહાસઃ આંખે દેખ્યા હેવાલ મુજબ સાબુ દાણાના કંદને સેલમ બાજુ કલંગ કહે છે. Torpeo અંગ્રેજી નામ છે. પાંચ કિલો તેનું વજન હોય છે. છાલ (૩૬). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50