________________
"IIT)
(૧૨) ફૂટેલા ટ્યુઇંગ ગમ : તેમાં બીફ ટેલો અને હાડકાંનો પાવડર હોય છે (બીફ ટેલો = ગાય વગેરેની ચરબી-માંસ) (૧૩) મેન્ટોસ ઃ તેની બનાવટમાં બીફ ટેલો, બોની પાવડર તથા જીલેટીન વપરાય છે. ઉપરની (૧૨,૧૩) બંને વસ્તુઓ સ્કૂલ તથા કોલેજના વિધાર્થીઓ પુષ્કળ ખાય છે. મોઢામાં ચગળે છે. જીભને ચસકો લગાડવા. જેવો નથી. તે શાકાહારીને માંસાહારી બનાવે છે. દિલની કોમળતા રહેતી નથી. (૧૪) પોલોઃ સફેદ એકસ્ટ્રાસ્ટ્રોંગ પીપર જેમાં જીલેટીન એન્ડ બીફ ઓરીજીનલ ગાય-બળદનું માંસ મિશ્રણ થાય છે. નાના-મોટા ચૂસે છે અને પેટમાં માંસના અણુઓ તામસિક અસર ઉભી કરે છે. કામ-ક્રોધ વધે છે. (૧૫) નુડલ્સ(સેવ) પેકેટઃ જેમાં ચિકન ફ્લેવર (કૂકડીનો રસ) ભેળવવામાં આવે છે. કાંદા-લસણ અને ઈંડાનું મિશ્રણ થાય છે. નાસ્તાની આઈટમ તરીકે વપરાય છે. તે વર્યું છે. લોટનો કાળ વિતી જવાથી પણ અભક્ષ્ય છે. (૧૬) સુપ પાવડર તથા સુપકયુઝ : જેમાં ચીકન
ફ્લેવરનું મિશ્રણ થાય છે. તે સુપ બનાવવામાં વપરાય છે જે માંસાહારનો એક પ્રકાર છે. શાકાહારીએ સાવધાન રહેવા જેવું છે. (૧૦) પેપ્સીન ઃ સાબુદાણાની વે-રતાળું કંદમૂળના
(૩૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org