Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 30
________________ દિન વૃદ્ધિથી સર્વત્ર હાહાકાર વર્તી રહ્યો છે. સર્વત્ર કતલખાનાઓ બંધ થાય, માંસનું પ્રોડક્શન-નિકાસ બંધ થાય તે જરૂરી છે. દેશ-પરદેશ-વિશ્વને શાંતિ જીવદયા-જીવરક્ષાથી જ મળશે. ચરબીથી મિશ્રિત વેજીટેબલ ઘી-તેલથી તળાતા સાણોથી આરોગ્યનો નાશ ! આ એક ગંભીર ચેતવણી છે. દારૂ પીનારા યુવાયુવતી વર્ગ સાવધાન બને. દારૂથી લીવરની જીવલેણ બિમારી, અલ્સર, ગેસ્ટ્રિટ = પેટ અને આંતરડાનો વિકાર, હેપેટાઈટીસ-યકૃતનો દાહ છે. દારૂનો નશો અને અનેક સ્ત્રીઓના ભોગથી થતાં એઈડ્ઝનાં રોગથી લાખો મર્યા અને લાખો પીડાય છે. પશ્ચિમના ઉપભોક્તા વાદે કરોડો સ્ત્રીઓને વેશ્યા-સેક્સ બીઝનેસનાં માર્ગે વાળી દીધી છે. યુવાવર્ગ ટી.વી.ચેનલોથી સદાચારનો નાશ કરી નિ:સ્તેજ, શક્તિહીન, માયકાંગલો બની રહ્યો છે. ભારતવાસીઓ જાગો, તમે બચો અને પરિવારને બચાવી લો. પેકેટ ઉપર છાપેલ કન્ટેટ્સ વાંચી સાવધાન બનો. દરેક પેકેટ-બાટલી-ટીનફૂડ લેતાં પહેલાં તેમાં શું શું નાંખ્યું છે, કેવા કેવા રસાયણો-રંગો-ફ્લેવર ઉમેરાયા છે તેની જાણકારી મેળવી લો. ગ્રીન-વેજીટેરીયન, રેડકમાંસ મિશ્ર, કથાઈ=ઊભયા મિશ્રા (૨૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50