Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri
View full book text
________________
,
,
=
-
-
-
- -
-
-
-
-
- -
- - -
૧૪.રાત્રિભોજનઃ અસંખ્ય સૂક્ષ્મજીવોનો નાશ, ભોજનમાં જૂથી જલોદર, માખીથી ઉલ્ટી, કીડીથી બુદ્ધિનો નાશ, કરોળિયાથી કોઢ, વાળથી સ્વરભંગ, વીંછી-કાંટાથી તાલુવેધ, ગરોળી-સર્પનાં વિષથી મૃત્યુ, પોઈઝનથી ઝાડા-ઉલ્ટી, મચ્છરથી તાવ, ભૂત-પ્રેત છળે, આરોગ્ય, બગડે. અશાતા-નરકગતિ વિ.પાપકર્મ બંધાય. સૂર્યાસ્ત -રાત્રિનાં પ્રારંભથી સૂર્યોદય સુધી ચઉવિહાર-તિવિહાર કરો. જેથી અડધા ઉપવાસનો લાભ થાય. રોગોથી તથા તિર્યંચ અને નરકગમનથી બચવા અવશ્ય રાત્રિભોજના ત્યાગો. સાચા જૈન બનો, બનાવો. ૧૫. બહુબીજઃ શાક/ળમાં બે બીજ વચ્ચે અંતરપડા ન હોય, પુષ્કળ બીજવાળા ટીંબરું-પંપોટા-પટોલ વિ. પિત્તપ્રકોપ કરે. ૧૬.કંદમૂળઃ અનંત જીવોની હિંસા, બટાકા-ડુંગળીલીલી હળદર-આદુ-મૂળા-ગાજર-ફણગાવાળા કઠોળ – પાલક - ગરમર વિ. ૩૨ પ્રકારના અનંતકાય વજર્ય છે. કંદમૂળ ખાનારની પ્રકૃતિ તામસી, પ્રમાદી, જડસુ બને છે. ધર્મની બુદ્ધિ જાગતી નથી. કામ-ક્રોધ વધે. ગતિ બગડે. ૧૦.બોળ અથાણું ખટાશ વગરના અને મેથી નાંખેલા બીજા દિવસે અભક્ષ્ય, ખટાશવાળા ૪થે દિવસે અભક્ષ્ય, બરાબર તડકે સૂકાવ્યા ન હોય, ચાસણી પાકી ન હોય,
(૨૩).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e1700e673630f3d546b179ca095865d9629eda89376e04206567289e02b06701.jpg)
Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50