SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ , , = - - - - - - - - - - - - - - ૧૪.રાત્રિભોજનઃ અસંખ્ય સૂક્ષ્મજીવોનો નાશ, ભોજનમાં જૂથી જલોદર, માખીથી ઉલ્ટી, કીડીથી બુદ્ધિનો નાશ, કરોળિયાથી કોઢ, વાળથી સ્વરભંગ, વીંછી-કાંટાથી તાલુવેધ, ગરોળી-સર્પનાં વિષથી મૃત્યુ, પોઈઝનથી ઝાડા-ઉલ્ટી, મચ્છરથી તાવ, ભૂત-પ્રેત છળે, આરોગ્ય, બગડે. અશાતા-નરકગતિ વિ.પાપકર્મ બંધાય. સૂર્યાસ્ત -રાત્રિનાં પ્રારંભથી સૂર્યોદય સુધી ચઉવિહાર-તિવિહાર કરો. જેથી અડધા ઉપવાસનો લાભ થાય. રોગોથી તથા તિર્યંચ અને નરકગમનથી બચવા અવશ્ય રાત્રિભોજના ત્યાગો. સાચા જૈન બનો, બનાવો. ૧૫. બહુબીજઃ શાક/ળમાં બે બીજ વચ્ચે અંતરપડા ન હોય, પુષ્કળ બીજવાળા ટીંબરું-પંપોટા-પટોલ વિ. પિત્તપ્રકોપ કરે. ૧૬.કંદમૂળઃ અનંત જીવોની હિંસા, બટાકા-ડુંગળીલીલી હળદર-આદુ-મૂળા-ગાજર-ફણગાવાળા કઠોળ – પાલક - ગરમર વિ. ૩૨ પ્રકારના અનંતકાય વજર્ય છે. કંદમૂળ ખાનારની પ્રકૃતિ તામસી, પ્રમાદી, જડસુ બને છે. ધર્મની બુદ્ધિ જાગતી નથી. કામ-ક્રોધ વધે. ગતિ બગડે. ૧૦.બોળ અથાણું ખટાશ વગરના અને મેથી નાંખેલા બીજા દિવસે અભક્ષ્ય, ખટાશવાળા ૪થે દિવસે અભક્ષ્ય, બરાબર તડકે સૂકાવ્યા ન હોય, ચાસણી પાકી ન હોય, (૨૩). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005451
Book TitleAaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri
PublisherRajendrasuri
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy