Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 14
________________ ચાન્દ્રાયણ તપથી પણ થતી નથી. • હે યુધિષ્ઠિર, એક માણસ સોનાના મેરૂ પર્વતનું કે આખી પૃથ્વીનું દાન કરે અને બીજો માણસ એક પ્રાણીને જીવન= અભયદાન આપે એ બંનેની કદી સરખામણી કરી શકાતી નથી. • એક ભાઈને વરસોની ખજવાળની બિમારી રાત્રિભોજન ત્યાગ કરતાંની સાથે મટી ગઈ. • જૈન ધર્મના અનુસારે : કેવલજ્ઞાનીને પણ રાત્રિભોજનના અનન્ત દોષોનું વર્ણન કરવામાં આવ્યુ ઓછું પડે છે. વાતાવરણના અગણિત જીવોની હિંસાના કારણે રાત્રિભોજનને મહાપાપ માનવામાં આવ્યું છે. પ્રત્યેક વર્ણના અગણિત ત્રસ કાયના બેક્ટરીયા જીવો ઉત્પન્ન થાય છે. રાત્રિભોજન-ત્યાગથી અનંતા જીવોને અભયદાન મળે છે. ચોગશાસ્ત્રના અનુસારે : રાતના ખાવાવાળો શિંગડા-પૂંછ વગરનો પશુ છે. રાત્રિના ભૂત-પ્રેત આદિ અન્નને એઠું કરે છે, ખાનારને હેરાન કરે છે માટે સૂર્યાસ્ત પછી ન ખાવું જોઈએ. રામાયણના અનુસારે : વનમાલા લક્ષ્મણને કહે છે જો તમે મને ભૂલી પાછા ન લેવા આવો તો વિશ્વમાં રાત્રિભોજન કરનારને જેટલું પાપ લાગે છે તેટલું પાપ લાગશે. લક્ષ્મણજીએ સ્વીકાર્યું. કબુતર, ચકલી, કાગડા, કોયલ આદિ ઉત્તમ પશુ-પંખી પણ રાતના ખાતા નથી. રાત્રિભોજનના ત્યાગથી ૧૫ ઉપવાસનો લાભ મળે છે. સૂર્યના પ્રકાશમાં સૂક્ષ્મ જીવાણું ઉત્પન્ન થતા નથી. ભોજન (૧૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50