Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 12
________________ નરકના ચાર દરવાજા છે. એમાં પ્રથમ રાત્રિભોજન, બીજો પરસ્ત્રીગમન, ત્રીજો બોળઅથાણું અને ચોથો અનંતકાયનું એટલે કે કંદમૂળ-બટાકા, લસણ, ગાજર, મૂળા આદિનું ભક્ષણ.... જૈનેતર ગ્રંથોમાં પણ રાત્રિભોજન ઉપરાંત બોળઅથાણાં તથા અનંતકાયનો સ્પષ્ટ નિષેધ કરેલો જોવા મળે છે. પણ રસના લાલચુ અને ખાવા-પીવાના શોખીનો, શાસ્ત્રની વાતો સામે આંખ આડા કાન કરવા લાગ્યા છે. હિંદુ ધર્મના લોકોને એમના ઉપકારી ધર્મગુરુઓ પણ આ વાત સમજાવે તો સ્વ-પરની રક્ષા થાય છે. જીવન દયાળ પરોપકારમય અને સુશીલ બને. વૈદિક દર્શન... • જેઓ મદિરા-દારૂ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે તેમના તીર્થયાત્રા, જપ-તપાદિ અનુષ્ઠાનો) નિળ જાય છે. • સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માર્કડેય નષિ જણાવે છે. • મદિરા, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ જે કરે છે તે નરક યોગ્ય કર્મ બાંધે છે અને તેનો ત્યાગ કરનાર આત્મા સતિમાં જાય છે. • હે યુધિષ્ઠિર, હંમેશા દેવોએ દિવસના પ્રથમ ભાગમાં ભોજન કરેલું છે, હષિમુનિઓએ દિવસના બીજા પ્રહરમાં ભોજન કરેલું (૧૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50