Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 11
________________ બેસે છે. ત્રણે બાબતમાં આજે આપણે ઊંધી દિશા પકડી રહ્યા હોય એમ નથી લાગતું? અતિ આહારની જેમ રાત્રિના આહાર પણ બિમારીનું ઉદ્ગમ સ્થાન છે. વધોનું સ્પષ્ટ માન છે કે રાત્રે સૂતા પહેલા ૩-૪ કલાક પૂર્વે જ ખોરાક ખાઈ લેવો જોઈએ જેથી એ ખોરાકનું સારી રીતે પાચન થાય. શરદી વગેરે દરેક રોગો પણ રાત્રે વિશેષ હુમલો કરે છે. રાત્રે પાચનતંબ મંદ પડી જાય છે જેથી પેટ બગડે....પેટના કારણે આંખ, કાન, નાક, માથા વગેરેની બિમારીઓને આવતા વાર નથી લાગતી ! સૂર્યનો પ્રકાશ સૂક્ષ્મ જીવાણુઓ માટે અવરોધક તત્ત્વ છે ! પરદેશમાં અમુક મેઝર ઓપરેશનો ડૉક્ટરો પણ પ્રકાશવાળા દિવરો જ કરે છે. • ભોજન પચાવવા માટે જરૂરી ઓક્સિજનનું પ્રમાણ સૂર્યની હાજરીમાં મળે છે. રાત્રે હોજરીનું કમળ બીડાઈ જાય છે જે સૂર્યોદય થયા બાદ ખીલે છે. અર્થાત્ શારીરિક દૃષ્ટિએ પણ રાત્રિભોજન કુપથ્ય છે. રાત્રિભોજન : જેનેતર દર્શનની દૃષ્ટિએ... જૈનેતર ગ્રંથોમાં રાત્રિભોજનને માટે શું કહ્યું છે તે જોઈએ. રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે નં.૧ चत्वारो नरकद्धाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायिके । પદ્મપુરાણ, પ્રભાસખંડ (૧૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50