________________
નરકના ચાર દરવાજા છે. એમાં પ્રથમ રાત્રિભોજન, બીજો પરસ્ત્રીગમન, ત્રીજો બોળઅથાણું અને ચોથો અનંતકાયનું એટલે કે કંદમૂળ-બટાકા, લસણ, ગાજર, મૂળા આદિનું ભક્ષણ....
જૈનેતર ગ્રંથોમાં પણ રાત્રિભોજન ઉપરાંત બોળઅથાણાં તથા અનંતકાયનો સ્પષ્ટ નિષેધ કરેલો જોવા મળે છે. પણ રસના લાલચુ અને ખાવા-પીવાના શોખીનો, શાસ્ત્રની વાતો સામે આંખ આડા કાન કરવા લાગ્યા છે. હિંદુ ધર્મના લોકોને એમના ઉપકારી ધર્મગુરુઓ પણ આ વાત સમજાવે તો સ્વ-પરની રક્ષા થાય છે. જીવન દયાળ પરોપકારમય અને સુશીલ બને. વૈદિક દર્શન... • જેઓ મદિરા-દારૂ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે તેમના તીર્થયાત્રા, જપ-તપાદિ અનુષ્ઠાનો) નિળ જાય છે. • સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું
એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માર્કડેય નષિ જણાવે છે. • મદિરા, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ જે કરે છે તે નરક યોગ્ય કર્મ બાંધે છે અને તેનો ત્યાગ કરનાર આત્મા સતિમાં જાય છે. • હે યુધિષ્ઠિર, હંમેશા દેવોએ દિવસના પ્રથમ ભાગમાં ભોજન કરેલું છે, હષિમુનિઓએ દિવસના બીજા પ્રહરમાં ભોજન કરેલું
(૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org