Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj Author(s): Rajendrasuri Publisher: Rajendrasuri View full book textPage 3
________________ ( શુભ પ્રેરણા) સરસ્વતિ લબ્ધિપ્રસાદ શાસન પ્રભાવક આ. રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં દિલ્હીના અઢાર જૈન સંઘોએ રાત્રિ ભોજનના દોષોની સમજૂતિ સ્વીકારી છે. સામુદાયિક પાપથી બચવા ૧૮ સંઘોએ લગ્ન-વેવિશાળ, રીસેશન આદિ પ્રસંગો સૂર્યાસ્ત બાદ રાત્રિના ચોકવા નહિ. એવી પ્રતિજ્ઞા કરવામાં આવી છે. સમુહ રાત્રિભોજનનો દોષ ઘણો મોટો છે. આ વાત માન્ય રાખીને રાત્રિના લીધેલા લગ્ન દિવસના ફેરવી નખાયા. રાત્રિના કોઈના રીસેપ્શનમાં જવું નહિ. સંજોગવશાત્ જવું પડે તો ભોજન લેવું નહિ. આ નિયમોની વાત અનેક નગરોમાં પૂજ્ય ગુરુભગવંતોએ ઉપદેશ આપતાં મુંબઈ-સુરત વગેરે અનેક ગામનગરના લાખો જૈનોએ નિયમનો પ્રતિજ્ઞા સાથે સ્વીકાર કર્યો છે. રાત્રિભોજન ત્યાગના અભિયાનને વિશ્વવ્યાપક બનાવવાની શુભ કામનાથી આ નાના પુસ્તકની યોજના આહારશુદ્ધિ ગ્રંથના સંપાદક પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ કરી આપવા સાથે) આજકાલના અભક્ષ્ય પદાર્થોની સમજ આપી ઉપકાર કર્યો છે. સુસંસ્કારનિધિ ટ્રસ્ટ વતી, જયેશ સી. ભણશાલી જૈનાચારની રક્ષા તથા આરોગ્યરક્ષામાં આ પુસ્તક ઘર-ઘરમાં બહુ ઉપયોગી છે. : સુકૃતના સહભાગી : ગજરાબેન ગીરધરલાલ શાહ, હ.અનુભાઈ, કીર્તિભાઈ, કુમારભાઈ પ્રકાશભાઈ વસા પરિવાર છે જેનનગર સંઘ જ કોઠારી બ્રધર્સ હ.ચંપકલાલ (સી.એ.) તથા જવેલ પેપર્સ ઈન્ડ. રસીકલાલ હરજીવનદાસ સુરેન્દ્રનગર. - સતીશ બી. શાહ “હસ્તમેળાપ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 50