Book Title: Aaj kal na Anek Abhakshya Padartho ni Marmik Samaj
Author(s): Rajendrasuri
Publisher: Rajendrasuri

View full book text
Previous | Next

Page 7
________________ માંડ્યો છે. લગ્નમાં કે ક્રિકેટમાં ફ્ટાકડા ફોડવાથી થતી અનંત જીવોની હિંસા એ આધુનિક ફેશન બની છે જેથી અશાતા વેદનીય આદિ અશુભ કર્મો બાંધી જીવ પોતે જ પોતાના આત્માને દુઃખમાં ધકેલી મુકે છે. મનુષ્ય ભાન ભૂલ્યો છે અને આ પાપોના કાતિલ પરિણામો ભાવિમાં નરક-નિગોદના ભવોમાં કેવા કડવા અનુભવવાં પડશે? એ સાવ ભૂલી ગયો છે. નિગોદના જીવને એક શ્વાસમાં ૧૭૬ા ભવ, અનંતા જીવો વચ્ચે એક શરીર, સમયે સમયે દીર્ધકાળ સુધી અનંતી પીડા. મહામૂલા દેવ-દુર્લભ મનુષ્યભવમાં રાત્રિભોજનાદિ અભક્ષ્ય ખાન-પાનથી બચો આજના આ પંચમ આરામાં મનુષ્યનું વધુમાં વધુ આયુષ્ય ૧૩૦ વર્ષનું છે. આજે મોટે ભાગે ૭૦/૮૦ વર્ષે પહોંચતાં તો જીવ ઢળી પડે છે. બીજા ભવોના સાગરોપમ અસંખ્યાતા વર્ષોંના આયુષ્યની સરખામણીમાં આ આયુષ્ય તદ્દન મામૂલી ગણાય. આ મનુષ્યભવ ઘણાં જ અલ્પ સમયનો છે. સદ્ગુરૂના બોધથી સાવધાન બનો. પાપોથી દૂર રહી, પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું સુંદર જીવન જીવી સૌ કોઈ શાશ્વત સુખના સ્વામી બનો. - સામૂહિક રાત્રિભોજન, સામૂહિક અભક્ષ્ય ખાન-પાન તથા સામૂહિક પાપના પરિણામ વધુ કાતિલ અને ભયાનક. Jain Education International (૬) For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50