Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા-૮
जो किर जयणापुचो वावारो सो ण झाणपडिवक्खो ।
सो चेव होइ शाणं जुगवं मणवयणकायाणं ॥८॥ (यः किल यतनापूर्वो व्यापारः स न ध्यानप्रतिपक्षः । प्रत्युत स एव भवति ध्यान युगपन्मनोवचनकायानाम् ॥८॥)
दिगम्बराणां खल्विदमभिमतं यत् 'परममुपेक्षासंयम प्रतिपत्तुकामोऽपि तथाविधसामग्रीवशात् तं प्रतिपत्तुमक्षमस्तद्वहिरङ्गसाधनमात्रमिममापवादिकमुपधिमातिष्ठते, सर्वहेयवर्जितसहजरूपापेक्षितयथाजातरूपत्वेन बहिरङ्गलिंगभूताः कायपुद्गलाः, श्रूयमाणतत्कालबोधकगुरुगीर्यमाणात्मतत्त्वद्योतकसिद्धोपदेशवचनपुद्गलाः, तथाऽधीयमाननित्यबोधकानादिनिधनशुद्धात्मतत्त्वद्योतनसमर्थश्रुतज्ञानसाधनसूत्रपुद्गलाः, शुद्धात्मतत्त्वव्यञ्जकदर्शनादिपर्यायतत्परिणतपुरुषविनीतताभिप्रायप्रवर्तकचित्तपुद्गलाश्चेति । उक्तं च-(प्रवचनसार ३-२५] १'उवगरण जिणमग्गे लिङ्ग जहजादरूवमिदि भणिदं । गुरुवयणंपि य विणओ सुत्तज्ज्ञयण च पण्णत्त ति वस्तुधर्मस्तूत्सर्ग एव न पुनरपवाद इति । तथा च यथोक्तोपधिसन्निधापितकायिका क्रियापि चेत्पग्मोपेक्षारूपां मानसी क्रियां विरुणद्धि तर्हि कथं नानुपयुक्तबायोपधिभारस्तां પિરાવિતિ -
પૂર્વપક્ષ –ઉપધિ અંગેની વિચારણું આ રીતે રૌદ્રધ્યાનરૂપ ન થવાના કારણે ભલે અધ્યાત્મપ્રતિબંધક ન બને છતાં પણ આત્માનું જે માનસિક એકાગ્ર સંવેદન ધ્યાન ચાલતું હોય છે–આત્મગુણે અંગેની વિચારધારાઓ ચાલતી હોય છે તેમાં પ્રતિબંધક એવા પડિલેહણાદિરૂપ કાયવ્યાપાર ઉપાધિ રાખવાના કારણે કરવા પડે છે. તેથી ઉપધિ માનસિક એકાગ્ર સંવેદનમાં ખલના કરનાર હોવાથી અધ્યાત્મવિરોધી છે જ..
ઉત્તરપક્ષ આવી વિધિતાને અમે પરદ્રવ્યરતિ અંગેના પ્રથમ વિકલ્પને દૂષિત જણાવીને પ્રતિકાર કરી જ દીધું છે. અર્થાત્ પડિલેહણાદિ અંગેનો કાયાને વ્યાપાર માત્ર પણ જે અધ્યાત્મવિરોધી હોય તે તો શરીર અંગેની હલન-ચલનાદિ ચેષ્ટાઓ પણ તેવી થવાથી શરીર પણ ત્યાજ્ય બની જવાની આપત્તિ આવશે–આ રીતે પૂર્વે પ્રતિકાર કરી ગયા હોવા છતાં ગ્રન્થકાર વસ્તુસ્થિતિને જણાવતાં કહે છે
ગાથાર્થ–ઉપધિ અંગેનો પડિલેહણાધિરૂપ જે વ્યાપાર જયણાપૂર્વક હોય છે તે ધ્યાનને વિરોધી નથી. ઉલટું, એક જ કાળમાં મન, વચન અને કાયાની એકાગ્રતારૂપ તેમજ શુભાગરૂપ હોવાથી તે ધ્યાન જ છે.
[દિગમ્બરની ઉત્સગ–અપવાદ અંગે શંકા] દિગંબરોને આ અભિપ્રાય છે કે પરમ=શ્રેષ્ઠ કેટિના ઉપેક્ષા–સંયમને મેળવવાની ઈચ્છાવાળો પણ જીવ યોગ્ય દેશકાળાદિ સામગ્રી પામ્યા ન હોવાથી તેને સ્વીકારવામાં ૧. ૩૧wai' નિનામાને જિ યાજ્ઞાતનિતિ મણિતમ્ | ગુવાનમણિ = વિનય સૂત્રાયને ઘસત્તH II
-
૩