Book Title: Yogshatak
Author(s): Indukala Hirachand Zaveri
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 9
________________ L મને મા. જે. વિધાભવનના અધ્યાપક શ્રી. કે. કા. શાસ્ત્રી અને જૈનદનાચાય શ્રી. શાંતિલાલ મ. વેરાએ ખાસ મદદ કરી છે. ધી ડાયમંડ જ્યુખિલી પ્રેસે પણ આ કામ ખાસ રસ લઈ તેમ જ ધ્યાન દઈને કર્યું છે. છેવટે આ પુસ્તક છાપવા માટે ગયું ત્યારથી તે બધાઈને પ્રગટ થયું ત્યાં સુધીમાં ધ્યાન રાખવાની કેટલીય નાનીમેટી બાબતે અંગે ગુજરાત વિધાસભાના સહાયક મત્રી શ્રી. જેઠાલાલ ગાંધીની ચીવટે કામને વખતસર પાર ઉતાર્યુ છે. આમ અનેક વડીલા તેમજ મિત્રો તરફથી મને અનેક પ્રકારની જે મદદ મળી છે તે બદલ સૌના પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતા દર્શાવું છું. શકય બન્યા તેટલેા શ્રમ કરવા છતાં અને પૂરી કાળજી રાખવા છતાં આખા પુસ્તકમાં કચાંક કયાંક મુદ્રણદેષ રહી ગયા છે. એનું શુદ્ધિપત્રક આપ્યું છે, છતાં સુધારણા થવી રહી ગઈહાય તથા અગત્યનું ખીજું કઈં રહી ગયું હૈાય તેની સૂચના સહૃદય વાચક કરશે તેા આભારી થઇશ. ગુડી પડવે, ૨૦૧૨ તા. ૧૨-૪-૫૬ અમદાવાદ ઇન્દુકલા હી. ઝવેરી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 256