Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાન ચૂડામણિશાસ્ત્ર વિશારદ ગનિષ્ઠ કવિરત્ન સદગત જૈનાચાર્ય શ્રીમદ્દ બુદ્ધિસાગર
સૂરીશ્વરજી મહારાજનું વિશિષ્ટ જીવન ચરિત્ર
(સ્તુતિ) प्रणम्य श्री महावीरम् , कोटयर्कप्रभासंयुतम् । सुखोदधिं गुरुं नत्वा, सम्यग् धर्मोपदेशकम् ॥ पवित्रीकृतभूमीना, श्रीमतामहतां मुदा । नत्वा श्रेणिं प्रवक्ष्येऽहं, चरित्र स्वगुरोः शुभम् ।। १ ।।
કોડે સૂર્યની પ્રભા સમાન જેમના શરીરની પ્રભાકાંતિ છે તે મહાવીર અહેતુ પરમાત્માને મન, વચન, કાયા એમ ત્રણ ગની શુદ્ધિ પૂર્વક સવિનય નમસ્કાર કરીને, તથા સમ્યગૂ ધર્મને ઉપદેશ આપનાર ગુરુ શ્રી સુખસાગર મહારાજને નમસ્કાર કરીને સદ્ગુરૂશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું-જીવનવૃત્તાંત્ આલેખવા પ્રવૃત્તિ કરું છું.
જેમણે જગતમાં વિહાર કરીને જગતના પ્રાણીઓને ધર્મને પવિત્ર ઉપદેશ આપી મુક્તિ નગરમાં ગમન કરવાને યે કર્યા અને પિતાની અમૃત વાણી રૂપી વારિથી સંસારમાં લુલુસ થયેલા જેને પવિત્ર કર્યા છે, આત્મ સ્વપરનું હિત કરનાર એવા શ્રી અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય, સર્વ
For Private And Personal Use Only

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 119