Book Title: Yoganishth Acharya Buddhisagarsuri Charitra Author(s): Ruddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરિત્ર સંબંધી પૂ. આચાર્ય અજીતસાગરસૂરિજી મહારાજે ગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગગમન બાદ સંસ્કૃતમાં પદાબદ્ધ એકસો અગિયાર શ્લેકમય તેમની જીવન પરાગ રચી હતી. આ સંસ્કૃત પદ્યબદ્ધ ઉપર પૂ. આ. અદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાતી ભાષામાં વિવરણ લખ્યું છે. સંસ્કૃત ચિયિતા અને ગુજરભાષામાં લખનાર બને પૂજ્ય ગનિષ્ઠ આચાર્યની વર્ષો સુધી સાનિધ્યમાં રહેનારા શિષ્યો છે. બન્નેને ગુરૂની છત્રછાયા અને ગુરૂની આમન્યા મળી હતી. આથી આમાં ખુબજ નિર્મળ આધારભૂત હકીકત રજુ કરવામાં આવી છે. ગનિષ્ઠ આચાર્યદેવનું વિસ્તૃત જીવનચરિત્ર અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે. પરંતુ જેઓ સંક્ષિપ્ત રૂચિ હેય. તેઓને આ ચારિત્ર ખુબજ ઉપકારક થઈ પડશે. આ નાની પુસ્તિકામાં ક્રમસર ઘણીજ આધારભૂત જીવનચરિત્રની વ્યવસ્થિત વિગતે આપવામાં આવી છે. અને લેખકે આ બધી વિગતેને સાક્ષાત અનુભૂત કરેલ છે. વાંચક પૂ. યોગનિષ્ઠ આચાર્યદેવનું જીવનચરિત્ર વાંચી વિચારી તેમના જીવન આદર્શને સન્મુખ રાખી કલ્યાણ સાધે. એજ અભ્યર્થના. --પ્રકાશક For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 119