________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ તેમજ ઉત્પત્તિ પણ નથી, ત્રણે કાળ એકજ સ્થિર સ્વરૂપને ધરી રાખે છે તેજ નિત્ય કહેવાય. જે આમાનું તેવું સ્વરૂપ હોય તે જન્મ, મરણ, આધિ, વ્યાધિ, નીત્વ, ઉંચવ તેમજ પૂજ્ય પૂજકને ભેટ આત્મામાં જરા પણ સંભવે નહિ. માટે અદ્રત મતે આ આક્ષેપ માટે વિચાર કરવું જોઈએ.
બૌદ્ધો આત્માદિને અનિત્ય માને છે, તે આવી રીતે– “યત ક્ષવિંદ તત સત ” જે ક્ષણિક હોય એટલે સમયે સમયે નાશ પામે તેજ સદ્ દ્રવ્ય છે, એટલે આત્મા પણ ક્ષણિકજ થાય. આત્મા ક્ષણિકજ હોય તે એમના મતે તેને પુન્ય પાપ કરવાપણું નથી રહેતું પ્રથમ ક્ષણે જે તે તે બીજા સમયે નથી. તે આત્માએ કરેલ પુન્ય પાપ તેની સાથે નષ્ટ થયેલ હોવાથી અન્ય સમયે ભેગવવાના નથી, તેથી તેમના મતે ધર્માનુષ્ઠાન ફેગટ થાય છે, તે પણ તેમને વિચારવા જેવું તે છેજ. આમ આત્માને એકાંત નિત્ય વા એકાંત અનિત્ય માનતાં એકાંત કલ્યાણમય મેક્ષ પામવા માટે જે અનુષ્ઠાન કરાય છે, તેનું ફલ આત્માને મળતું નથી. આવી જ રીત કપિલ મતના, પાતંજલ મતના, ગોતમ મતના, અક્ષપાદી મતના, મુસ્લિમ મતના, ક્રિશ્ચિઘન મતના, ને યાહુદી વિગેરે માના અવલંબીઓએ કહેલા ધર્મના અનુષ્ઠાને પણ નિષ્ફળ થાય છે. ત્યારે હવે જેને સ્યાદ્વાદ મતમાં આત્માને કે માને છે, તે જણાવે છે –
ચ: જા જામવાનાં, મા જર્મ પણ રા. संसर्ता परिनिर्वाता, स ह्यात्मा नान्यलक्षणः ॥१॥"
અર્થ:–જે આત્મા કર્મના ભેદને કર્તા છે એટલે
For Private And Personal Use Only