________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મના મૂળ આઠ કે ઉત્તર એક સે અઠ્ઠાવન ભેદને શુભાશુભ અધ્યવસાયના ગે બાંધનારે છે, આથી તે આત્મા કર્મ કર્તા થયે, બાંધેલાં કમ ઉદયમાં આવે છે ત્યારે તેનાથી તેજ આત્મા સુખ દુ:ખ, શાતા અશાતા. આનંદ અને ખેદ ભાગવતે હોવાથી તેજ કર્મને ભક્તા જાણ. કર્મથી સંસારમાં જીવ જન્મ મરણ કરે છે, ચેરાસી લાખ જીવનિમાં ભ્રમણ કરે છે, તેથી તે જીવજ ગમન કરનાર છે. પરંતુ જ્યારે સદ્ગુરૂનો વેગ મળે ત્યારે આત્મા સત્ય ધર્મને સમજે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને ત્યાગ કરી, અપ્રમાદી બની, સમ્યજ્ઞાન પૂર્વક સચ્ચારિત્ર યેગ વડે સર્વ કમને ક્ષય કરી સંસારથી મૂકાય છે એટલે પરિનિવૃત્ત થાય છે મોક્ષને અપૂર્વ આત્માનંદ અનુભવે છે. તેજ આત્મા જાણ. ભાવાર્થ એ છે કે આત્માને કથંચિત્ નિત્યાનિત્ય જાણો. બીજુ લક્ષણ આત્માનું નથી. આમ હોવાથી આત્માને ઈદ્રિયે, શરીર તથા મનના કર્મ બંધનનું કારણ જાણવું. તેમજ કર્મથી છૂટવાને ઉપાય પણ જાણવું જોઈએ, જેથી આત્મા સત્ય ચોગાનુષ્ઠાન વડે તેના ફળને પ્રાપ્ત કરે તે વાત આગલ એગ્ય પ્રસંગે કહેવાશે ૪
પરંતુ હાલમાં પ્રસ્તુત-જે કહેવા લાગ્યા છે તે જણાવે છે. એટલે હવે કેવી રીતે આ વેગથી ગોચરાદિની શુદ્ધિ શોધી શકાય તે જણાવે છે –
गोचरश्च स्वरूपं च, फलं च यदि युज्यते। अस्य योगस्ततोऽयं, यन् मुख्य-शब्दार्थ-योगतः ॥५॥ અર્થ –ગોચર તથા સ્વરૂપ અને ફળ તે ત્રણને
For Private And Personal Use Only