________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ચાર જ્ઞાનને ધરનારા વિજયસિંહસૂરિ પાંચસે શિષ્યાના પરિવાર સાથે પધાર્યાં. રાજાદિ તેમને વદન કરવા ગયા. વિનયથી વંદના કરતા ગુરૂની સ્તુતિ કરી ચગ્ય સ્થાને બેઠા. ગુરૂદેવની ધ દેશના સાંભળીને મને દીક્ષા લેવાની ભાવના થઈ. પદ્મરને રાજયાસન ઉપર બેસાડી, શુરૂ પાસે દીક્ષા લેવા માટે સની અનુમતિ માગી વિધ્રુમાલા પણ પતિ સાથે સચમ લેવા તૈયાર થઇ. પદ્મથ કરેલા મહાત્સવ પૂર્વક ન્યાયેાપાત ધનના સાત ક્ષેત્રમાં વ્યય કરી મણિરથ રાજા તથા વિદ્યુન્ગાલા મહારાણીએ અનેક પુરૂષ તથા સ્ત્રીએ સાથે દીક્ષા લીધી. ઉત્તમ ચારિત્ર આરાધી અને દેવલેાકમાં ગયા.
પદ્મથ રાજ્ય પાળતા, પ્રજાનુ પાલન કરતા, શુરૂ પાસેથી લીધેલા માર વ્રત પાળતા, ધમ અર્થ અને કામ રૂપ ત્રણ વર્ગને સાધત્તા, ઘણા કાલ સુધી સુખમ વિદ્યાધરાનાં દિવ્ય લાગેા અનુભવીને અંતે વિજયસિંહ સૂરીશ્વરની પાસે ચારિત્ર લઇ, અપ્રમાદથી આરાધીને દેવલાકને ભજનારા થયા.
અહિંયોં એ ઉપનય સમજવાને કે પદ્મથ કુમાર પિતાની આજ્ઞા પ્રમાણે વીને, માત ંગી વિદ્યાને સાધીને સુખી થયા. અને સિહરથ પ્રમાદી થઈ વિષયભાગમાં પડીને વિદ્યાથી વંચિત થયા. કંગાલ જીદગીમાં અનેક દુઃખા ભાગવીને તે મરણ પામી ક્રુતિ ભજનારે થયા. માટે જેને ચેમની સાધના કરવી હોય અને મેક્ષ પ્રાપ્ત કરવું હોય, તેણે માદિ ત્રુના નાશ કરી, ગુરૂ સેવા કરી, તેમની આજ્ઞાએ ચાલી, કપટના ત્યાગ કરીને અપ્રમાદ ભાવે, સદ્યોગના અનુષ્ઠાન કરવાં જોઇએ. તે સદ્વેગ વડે તે જીવ ઉત્તમ કેવળજ્ઞાન
For Private And Personal Use Only