________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને આપણા મિત્ર સાથે આનંદ કરીએ. આવા દુર્ગધવાળા અનેક વ્યસનેથી વ્યાપ્ત, દારૂ માંસને ખાનારા લેક વચ્ચે રહેવું એગ્ય નથી.” આવી શિખામણ આપવા છતાં પણ તે સિંહરથ તે સ્ત્રીમાં આસક્ત થઈ વિષયલંપટ થયે. અંતે કંટાળીને પવારથ તેને છેડી પોતાના નગરમાં જઈને માતા પિતાને મળે. નમસ્કાર કરી બધી બીના જણાવી.
પિતા પવરથને યુવરાજ પદવી આપી રાજ્યને બધે કારભાર સંપીને ધર્મધ્યાન, દેવપૂજા, ગુરૂભક્તિ કરવા લાગ્યા. એક વખત પદ્મરથ વિદ્યાધર વિમાન લઈ તેને લેવા માટે પિતાની રજા લઈને વાણરસી આવ્યું. પરથે ભાઈ સંબંધી પ્રેમને લઈને બહુ સમજાજો. “અત્યજ પાટક (પાડામાં) માં આમ રહેવું, તારા જેવા કુલવાન વિનય વિવેકવતને યેગ્ય નથી. નીચ જાતિના પરિચયમાં રહેવાથી બુદ્ધિ, ધર્મ, શ્રદ્ધા નષ્ટ થાય છે. પુન્ય ક્ષય થવાથી નરકમાં વાસ થાય છે, માટે તું તૈયાર થઈ મારી સાથે આવ, આ વિમાનમાં બેસી જા.” આમ સમજાવવા છતાં સિંહરશે મેહની પ્રબળતાથી જરા પણ ન માન્યું, ત્યારે પદ્યરથ કંટાળીને ચાલ્યા ગયે.
અહિં સિંહર દિવસે દિવસે દારૂ માંસ વિગેરેના વ્યસન નમાં અત્યંત આસક્ત બની ગયે, તેની વિદ્યાઓ નાશ પામી, શરીરમાં અપથ્ય આહાર વડે અનેક રોગો થયા. અંતે આd. રૌદ્ર ધ્યાનથી મરણ પામી દુર્ગતિને અતિથિ થા.
માટે ભાઈ માતાપિતાની સેવા કરતે, રાજવૈભવને માણતે, પ્રજાનું પાલન કરે છે. દેવ ગુરૂ સંઘની સેવા કરતા, સંસારમાં એગ્ય ધર્મની પ્રવૃત્તિ કરી રહ્યો છે. એવા અવસરમાં
For Private And Personal Use Only