Book Title: Vikramaditya Hemu
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 12
________________ એ જ ભૂમિકા પર ખડું કર્યું, એમ આ બધું આકસ્મિક પણ જાણે વિધિના કાઈ સ`ક્રુત જેવું લાગે છે. અસ્તુ દિલ્હીપતિ અનનાર આ નરકેસરી હેમરાજનુ સળંગ જીવન દુષ્પ્રાપ્ય છે. કાઈક ગ્રંથમાં દશેક પ`ક્તિ, કાઈકમાં ચારેક ને કંઈકમાં તેા એકાદ પંક્તિથી પતાવી લેવાતુ હાય છે. કદાચ આપણા ઇતિહ્રાસકારાએ ‘યવન–મિત્ર' તરીકેની દુ છાથી તે પરદેશી ઇતિહાસકારાએ રાજવંશી ન હોવાને લીધે એમને વિસારી દીધા હશે. ભાગ્યનું નિર્માણ પણ એવુ હશે કે એમને ગાનાર કોઈ ચંદ બારેટ પણ ન મળ્યો, અને પરિણામે એક તેજસ્વી સિતારે। સદા વાદળછાયે। જ રહ્યો. આ ગ્રંથની રચનાનામાં અનેક જૈન, હિન્દુ, મુસ્લિમ પ્રથાના ઉપયાગ કર્યાં છે. અંગ્રેજ લેખકાને પશુ સાથ લીધા છે. સહુનું ઋણુ મારે અહીં સ્વીકારવું રહ્યું આ ગ્રંથના પ્રારંભ શેરશાહની મહત્ત્વાકાંક્ષાથી હેમુના રાજ્યારેાહજી સુધી લાવી સમાપ્ત કર્યાં છે. સદા માં રહીને મિત્રને સહાય કરનાર હેમુનું જીવન પણ શેરશાહના જીવનની પાછળ માળાનાં ફૂલને જોડનાર દારાની જેમ અનુયૂત ચાલે છે, એટલે કેટલાકને નાયકપદ પર ઘણી વાર શેરશાહ આવતા લાગશે, પણ જેમ જયપરાજયમાં એ એ મિત્રએ કદી ભેદ નહેાતે કર્યાં, તેમ જે કાળે જે નાયક અને, તેમાં આપણે ભેદ ન પાડીએ, એ જ ઉચિત લેખાશે. આ ગ્રંથની ભાષા મારા બીજા ગ્રંથા કરતાં કંઈક ભિન્ન લાગશે. હિન્દી તે ઉર્દૂ શબ્દને હળવા પ્રયાગ ને સ ંવાદોમાં ધણે ઠેકાણે શેખસાદી સાહેબ, મશહૂર સૂફી એમરખય્યામ ને મહાકવિ હાફ્રિઝની સુંદર પંક્તિઓને અનુસર્યાં છું. આજના સિનેમાના યુગમાં આ ભાષાના સામાન્ય શબ્દો, મને લાગે છે કે, કટાળેા નહીં જ ઉપજાવે, બલકે એક નવી લહેજત આપશે. Jain Education International કર્યાં છે, તે અપ્રસિદ્ધિ For Private & Personal Use Only १-१ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 394