Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 14
________________ હેતુ પ્રાપ્ત કરવા હયમાં ભાવના ભાવવામાં આવે અને આત્મગુણની નિ મળતા એટલે જેટલે અંશે કરવામાં આવે, તેને પણ ભાવ પૂજા કહી શકાય છે. કેટલાક લેકે પૂજા કરતી વખતે દેહ અથવા બીજું કઈ બેલે છે, તે તે બીલકુલ ઉચિત નથી. પૂજા કર્યા પહેલાં બેલી લેવું પણ કરતી વખત નહીં બલવું. અથવા કઈ ભાવના ભાવવી હેય, તે તેનું સ્મર્ણ મનમાં કરવું. શંખેશ્વર ગામને વિષે રહેલા પાર્શ્વનાથ પ્રભુ તેથી તેનું નામ શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ. પૂજકે શીરોદક ચીવર એથી પૂજા સમય ઉજવેલ વસ્ત્ર પહેરવાં એ વધારે શ્રેષ્ઠ છે. વિધિ સહિત ઉત્તરાસંગ કરી આઠ પડે મુખકેશ બાંધવો એમ જણાવેલ છે, તે ઉપરથી જણાય છે કે, ઉત્તરાસંગના છેડાનાંજ આઠ પડ કરી મુખ ઉપર બાંધવે. હાલમાં કેટલાએક રે માલથી મુખકેશ બધે છે, તે નવીન ચાલેલી પદ્ધતિ જણાય છે. | મુખકેશ બાંધવાને હેતુ એટલેજ છે કે, આપણા મુખમાંથી નીક. ળતો દુર્ગધને સ્પર્શ પ્રભુની પ્રતિમાને ન થાય. આ ઉપરથી પૂજા કરતી જ વખત મુખકેશ બાંધ એમ નહિ, પણ આપણુ મુખને નીકળતા ગંધ પ્રભુના મુખને સ્પર્શે તેવા સ્થળે ઉભા રહેવું હોય તે પણ મુકેશ વિના ઉભા રહેવું નહીં. હાથી (રાગ દે શાખ) વિશદ ગંદક, વાસિત કુસુમાદિકે, વળીય સુવાસના મહામહે ઇ મહમહે એ. ૧ જડિત મણિ માણિકે કળશ સેવનતણા, ભરિય ધરી હાથને સુર રહે એ, ઈ સુર રહે એ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68