Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 21
________________ કરવાં. આ ચંદનની પૂજા કેટલાક પ્રભુજીને તિલકે કરી કરે છે, અને કેટલાક આખા શરીરે વિલેપન પણ કરે છે, કેટલાક વળી ચિત્ર વિચિત્ર આકૃતિઓ કાઢે છે, પણ એ અવિધિ છે. થા–વૈતાલ્યગિરિ ઉપર ગજપુર નામના નગરમાં જ્યસૂર વિદ્યાધર રાજા હતા, તેને શુભમતિ નામે રાણી હતી. કેઈ સમ્યકૃષ્ટિ દેવ તેના ગર્ભમાં સ્થીત થતાં તેને અષ્ટાપદ પ્રમુખ તીર્થે જવા, અને જાતે જુનેદ્ર પ્રભુની પૂજા કરવા દેહદ થવા લાગે, અને એવું રાજાને તે રાણીએ જણાવતાં તેને રાજા અષ્ટાપદ પર્વત ઉપર લઈ ગયે, ત્યાં ગંધ દ્રવ્યથી રાણેએ પ્રભુની પૂજા કરી. પણ ત્યાંના કોઈ મુનિની દુગછા કરી પાછળથી અપરાધ ખમાળે, પણ એક જન્મમાં અનુભવવા જેટલું કર્મ બાકી રહ્યું. સમયે કરી તે રાણ પુત્ર પ્રસુતા બની અને પશ્ચાત્ તે પુત્ર ઉમર લાયક થતાં તેને રાજ સેંપી બન્ને દંપતિએ ગુરૂ મહારાજ પાસે દિક્ષા ગ્રહણ કરી. તે દિક્ષાને પાળીને રાજા સિધર્મ દેવ લેકમાં દેવતા છે, અને શુભમતિ તેની દેવાંગના થઈ. પણ તેનું આયુષ્ય સ્વ૯પ હેવાથી તે ચવીને હસ્તિનાપુરના જીતશત્રુ રાજાને ત્યાં મનાવળો કન્યારૂપે અવતરી. તે વનપૂર્ણ થતાં તેને સ્વયંવર તેના પિતાએ આરંભે, તેમાં તે શિવપુરના સિંહધ્વજ રાજાને વરી, પણ પૂર્વ ભવમાં મુનિની દુગછા કરવાથી જે કર્મ તેણે ઉપાર્જન કર્યું હતું, તે ઉદયમાં આવ્યું, તેથી તેના દેહમાંથી દુર્ગધી છૂટવા લાગી. સર્વ ઉપચારે તેના માટે વ્યર્થ જતાં રાજાએ તેને ઘોર અટવીમાં એક મહેલ બંધાવી રાખી. કેઈ શુકપક્ષના યુગ્મના વાર્તાલાપથી જાતિ સમરણ જ્ઞાન થયું, અને તેથી પિતે પૂર્વ ભવમાં કરેલી સાધુની દુગછા કરવાનું આ સ્થીતિએ પરિણામ છે, અને સાત દિનપર્વત ત્રણે કાળ ઉત્તમ ગધથી શ્રી જીનેશ્વરની પૂજા કરું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68