Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 30
________________ ૧૯ ભાવાર્થ–ભવ ભયને ચૂરણ કરતે કૃષ્ણાગરૂને ચૂરણ કરી ૧ માં નિર્મળ મને કરી અમર, તગર, પવિત્ર અગર, ચંદનવલી, કસ્તુરી, બરાસ | ૨ કિદરૂ, તુર્ક, નાગરમોથ, ચંદનને ભેળવી મેળવીએ ૩. જે નવનવા રંગને શુદ્ધ દશાંગ ધૂપ જન દેવને છે ૪કંચન અને રવના ધૂપધાણમાં પ્રજવલતા નિર્ધમ-ધૂમાડા વિનાના અગ્નિમાં નાખી ૫ છે તે ધૂપ ના મંદીરે જતાં ઉખેવતાં દશે દિશામાં મગમગી રહે છે ૬. વિવેચન મંદીરમાં જતાં બહારના ભાગમાં પણ ધૂપ કરે. દશાંગ ધૂપમાં અંબર, તગર, અગર, કપુર, બરાસ (ભીમસેની), કુંદર, તુરકનાગરમોથ, કસ્તુરી, શિલારસ અને ચંદન આવે છે. માંહે સાકર પણ મેળવવી. દેહાધ્યાન ઘટા પ્રગટાવીએ, વામ નયન ઇન ધૂપી. મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ / ૧ / ભાવાર્થ-ડાબી બાજુ જેમ જીન પ્રભુ પાસે ધૂપની, તેમ ધ્યાન ઘટા પ્રગટાવીએ જેથી મિથ્યાત્વ દુર્ગધ દૂર ટળી, આત્મસ્વરૂપ પ્રગટે. વિવેચન-કમરૂપી મલિનતાથી આત્મા જેમ મલિન થઈ ગયો છે, તે મલિનતા ટળવાથી આત્માના ઉત્તમ ગુણો પ્રગટ થાય. સુગંધિ જેમ સર્વને આદરણીય છે, તેમ ઉત્તમ ગુણ પણ સર્વને આદરણીય થાય છે. ગીત. ( સબાબ રાગિણું–જાતિ કાગ. ) નવર જગત દયાળ | ભવિયાં જીનવર જગત દયાળ / જનપદ સેવત ધૂપ ઉખેવત, સુરવર નયન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68