Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 29
________________ ચતુર ધૂપ પૂજા પ્રારંભ. દેહા. કર્મ સમિધ દાહન ભણી, યાનાનળ સળગાય ! દ્રવ્ય ધૂપ કરી આતમા, સહજ સુગંધિત થાય છે ? ભાવાર્થ ધ્યાનરૂપી અગ્નિ સળગાવી કર્મરૂપી લાકડાં બાળવા માટે ધૂપના દ્રવ્યની પૂજા, કે જેથી આત્મા સહજ સુગર થવાળા બને છે તે ભણું છે. વિવેચન અગ્નિથી જેમ કાષ્ટ બળે છે, તેમ ધ્યાનરૂખ અનળનેઅગ્નિને સળગાવી કર્મરૂપી લાકડીને તેમાં બાળી-ખપાવી આત્માને ભાવ સુગંધિત કરવા ધૂપ દ્રવ્યથી પ્રભુજીની પૂજા કરવી. ઢાળ. (રાગ માળવી ગુડ ) ભવભય ચૂરણે કૃષ્ણ અગરતણે, ચૂરણ કરી સુરભી મને એ છે ૧. અંબર તગરને શુચિતર અગરને વળી ઘનસાર મરાસને એ ! ૨ કુંદર તરૂકને ક સ્તુરી પુરકને ભેળીએ મેળવી ચંદને એ રે ૩ નવ નવ રંગને શુદ્ધ દશાંગને ધૂપ સુગંદ છણંદને એ ૪. ધૂપધાણું ભણું કંચન રયણનું પાવક નિમ ૫રજળે એ | ય જીન મંદિર જતાં ધૂપ ઉવેખતાં દશ દિશિ મહામહે પરિમલે એ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68