Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 63
________________ પર સર્પનું રૂપ લઈ ત્યાં આવ્યું, અને ચંદ્રલેખાને દશ કર્યો. રાજા આકુલ વ્યાકુલ થયે, વૈદ્ય અને મંત્ર કુશળના પ્રત્યે નિષ્ફળ ગયા, તેવામાં પેલે પરીક્ષા કરનાર દેવ ઉત્તમ વૈદ્ય બની આવ્યું. તેણે કહ્યું, કુમાર, દેવવૃક્ષની મંજરી હોય, તે તારી સ્ત્રીને જીવાડું. કુમાર વિચારવા લાગ્યું કે, તે કેમ મળે! એટલામાં પૂર્વ સંબંધી પિલા દુર્ગત દેવે મંજરી હાથમાં મૂકી. તત્કાળ પેલે દેવેવૈદ્ય પિતાનું રૂપ મૂકી ગજેન્દ્ર બન્યું, ત્યાં તેણે કુમારને સિંહરૂપે નિહાળે, એટલે તે ગજેન્દ્રનું રૂપ મૂકી સિંહ થયે, કે તુરત કુમાર સર્પરૂપે થે. એ જે તે દેવ પિતાની માયાને સંહરી તુષ્ટમાન થઈ બેલ્ય, ભદ્ર! તું તારી ઈચછા હોય તે માગી લે. કુમાર છે, જે તેમ હેય, તે આ મારૂ નગર દેવતાના નગર જેવું કરી આપે. આ પ્રમાણે કહેતાં સુવર્ણ મણિ રત્તમય કિલ્લાથી વિભૂષિત એવી નગરી દેવતાએ કરી દીધી, અને તેને સ્વામી એ કુમારને હરાવી પિતાના સ્થાને ગયે. ફળસાર આજે દીવસે વ્યતીતાવતાં તેને ચંદ્રસાર નામે પુત્ર થયું, અને ફળસારે પિતાની વૈવનવય વ્યતિત થતાં ચંદ્રસારને રાજય સેંપી દયિતા સાથે પ્રભુ પાસે વ્રત ગ્રહણ કર્યું, અને મૃત્યુ પામી, બંને સાતમા દેવલોકમાં દેવતા થયા. પિલે દુર્ગત દેવ અને આ બન્ને દેવે કાળે કરી દેવકથી ચવી સાતમે ભવે જીનેશ્વરની ફળપુજાના પ્રભાવથી સિદ્ધપદને પામશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68