Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 64
________________ ૫૩ અથ કળશ. ( રાગ ધન્યાશ્રી-વામાનંદ જગ –એ દેશી. ) દણ વિધ અષ્ટ પ્રકારી પૂજા, કરશે તસ નિત્ય સુખ શાતા, સિદ્ધિ બુદ્ધિ દિઠ્ઠિ અડ ભવિજન, પામી અડ પવયણ માતા / હરીપરે ભક્તિ કરો પ્રભુકેરી ૧ રાગ દ્વેષ ટાળી જીન પૂજત, અષ્ટમી ગતિ અનુક્રમે લહે છે અષ્ટ કર્મ સમતાયે બાળી, નીલતરૂ વન હિમ દહો ,હરિપરૅ૦ + ૨ || તપગચ્છ શ્રી વિજયસિંહ સૂરીશ્વર, સત્યવિજય પન્યાસ વરે છે કપૂર સમુક્વલ ખિમાવિજય જસવિજય સદા સૈભાગ્ય કરે છે હરિ. પરે ૩ | તસ શિષ્ય શુભવિજય સોભાગી, તસ અનુમતિ આનરાય સહી ગાવત હર્ષ કલ્લેબ ભરાયા, રાજનગર ચઉમાસ રહી | હરિપરેં૦ | ૪ | સંવત અઢાર અઠ્ઠાવન વરસે, ભાદપદે સિત પક્ષ ભલો // દ્વાદશી દિન ગુરૂવાર મનહર એ અભ્યાસ ભયે સફળે છે હરિપરે ૫ સુર ગુરૂ પણ ન શકે કરી વર્ણન, જીન ગુણિયા મેં મંદમતિ | જલધિમાન કહે જેમ બાળક, નિજ શકતે પંખી વદતી | હરિપરે | ૧ ૬ શક્તિ વિના પણ તેમ પ્રભુ ગાયા, ગુણમાળા ભવિ કંઠ ધરે | વીરવિજય કહે સંઘ સકળ ભવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68