Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 32
________________ કરવાવાળી છે. વીરવિજ્ય મુનિ કહે છે કે, સાતમે ભવે વિનયંધર ચક્રવતી એથી સિદ્ધ પદ પામ્યા છે ૪ વિવેચનકવિ ઉસ્પેક્ષા કહે છે કે, ધૂપ, પરિમલરૂપ મેઢાથી એમ કહે છે કે, છનદેવના પદને આરાધતાં જેમ મારી ઉર્ધ્વ ગતિ છે, તેમ ભવિઓ ! તમે પણ મુક્તિરૂપી સુખની માળા પ્રાપ્ત કરે ઉચ્ચ પદને મેળવે. કથા-શ્રી પિતનપુર નામના નગરમાં વજાસિંહ રાજાને કમળ અને વિમળા બે રાણીઓ હતી, તે બન્ને રાણીઓના ઉદરથી અનુક્રમે કમળ અને વિમળ નામના બે કુમાર અવતર્યા. રાજાએ કેઈ નિમિત્તિયાને બેલાવી પૂછયું કે, આ એક સાથે જન્મેલા બે પુત્રોમાંથી મારા રાજ્યના પદને યોગ્ય કર્યું પુત્ર થશે. વિમળા રાણીએ સેવાભક્તિ વડે વશ કરેલા એ નિમિત્તિયાએ રાજાને કહ્યું કે, કમળા રાણીને પુત્ર રાજપદે આવશે, તે તમારૂં સર્વ રાજ નાશ પામી જશે. તમારી વિમળા રાણીને પુત્ર તમારા રાજ્યને ધુરંધર થવાને ચગ્ય છે, એમ લક્ષણે તથા શરીર ઉપરનાં નિર્મળ ગુણ રને જોતાં જણાય છે. આથી અતિ શુદ્ધ બની રાજાએ કમળાના કુમારને અરણ્યમાં મૂકી આવવા આજ્ઞા કરી તેથી અનુચર, રૂદન કરતી કમળાના ખેાળામાંથી બાળકને ઉપાડી અરણ્યમાં મૂકી આવ્યા, અને રાજાને કહ્યું કે, એવા જંગલમાં અમે મૂકેલ છે કે, જ્યાં તે ક્ષણવાર જીવી શકે નહીં. અહીં અરણ્યમાં આ બાળકને માંસનો પીંડ જાણી, ભારડ પક્ષી ચાંચમાં લઈ ઉડયું, તે બીજા ભારડ પક્ષીના જેવામાં આવ્યું. આમિષના લેભે પરસ્પર બન્ને પક્ષી બાળકને ઝંટવવા લાગ્યાં. તેવામાં એ બાળક ચાંચમાંથી છૂટી કુવામાં પડયું. તે કુવામાં ગ્રીષ્મના તાપથી પીડિત તૃષાતુર કઈ પુરૂષ જળ પીવા આવતાં પડી ગયા હતા. તેણે એ બાળકને કુવામાં પડતાં દીઠો કે તરત ઝીલી લીધે, અને પિતા જેમ પુત્રને છાતી ઉપર રાખે, તેમ પિતાની છાતી ઉપર સ્થાપિત કર્યો. એવામાં કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68