Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 46
________________ સ્વસ્તિક કરીએ હાંહાંરે કરી પાતક હરિયે ! હાંહારે છઠ્ઠી પૂજા સમરીએ હાહરે પ્રવહણ ભર દરીએ હાંહાંરે ભવસાયર તરિયે ! હાંહાંરે પદ અક્ષય વરિયે . જમતo | ૧ | અથવા ઉજવલ તંદુલા ભરી થાળને લાવે સ્વસ્તિક ચિહું ગતિ ચૂરણે વચ્ચે રતને ઠાવે છેહાંહાંરે વચ્ચે તને ઠાવે છે હાંહાંરે ઘનસાર વસાવ ! હાંહારે ધૂમાદિ અણા હાંહારે તસ પુંજ બનાવો હાંહાંરે અનુભવ લય લાવે હાંહાંરે (જે) હેયે શિવપુર જા ! જગત- ૨ ભાવાર્થ-જગતપ્રભુ નેદ્ર આગળ હે ભવિઓ! સારા અક્ષત ધરી, મણી અને મુક્તાફળથી સાથીએ પૂરીએ; જે કરી પાપને હરીએ, એ છઠ્ઠી પૂજાને સમરીએ. જેમ સમુદ્ર તરવા વહાણ જે નાવ છે, તેમ આથી ભવસમુદ્ર તરીએ, અક્ષપદ-એક્ષના પદને વરીએ, અથવા ઉજળા તંડુલ જે ચેખા થાળ ભરી લાવી ચારે ગતિને ચૂરણ કરનારે સ્વસ્તિક-સાથીઓ કરી વચ્ચે રવ ગઠવીએ, ઘનસાર-કસ્તુરી વસાવી ગોધૂમ ઘઉં આણી તેમાં ઢગલીએ પૂરીએ, અનુભવની લય લાવીએ, જે શિવપુર મેક્ષે જવું હોય તે. વિવેચન–સ્વતિક-સાથીઓ પૂરવાને પ્રબંધ વહાણમૈકાના રૂપકને સ્થાને છે; તે ભવસમુદ્રથી અમને તારે એવી ભાવના ભાવવાના આશયને સૂચવે છે. દેહા. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ | પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ ૧ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68