Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 59
________________ ૪૮ ભાવાર્થ-રાગ-નેહથી ફળની પૂજા ભણું ઈંદ્રાદિ પણ પુરૂષેત્તમ પ્રભુને પૂજી શિવફળ-મુક્તિનું દાન માગે છે. વિવેચનમાં વિશેષ કાંઈ લખવા જેવું સમજાતું નથી. ગીત. (ઈનમ રાગિણી-મારી સહિરે રામાણી.) હરિપરે ફળ માગે ભવિ લેકા, કળથી શિવળ રોકારે . ધન ધન જનરાયા છેરાયણ બીજોરાં ફળ ટેટી. પૂજત શિવ વહુ ભેટી ! ધન ૧ ઇત્યાદિક શુચિ ફળ ભવિ લાવ થાળ વિશાળ ભરારે | ધન હર્ષભરે જીનમંદિર આવે, છનવર આગળ ઠારે ધન૨ એમ ફળ પૂજા જે ભવિ કરશે, તે શિવ રમણી વગેરે ને ધન | પૂજો ભવિયણ નિર્મળ બુદ્ધિ પણ કરી સગવિહ શુદ્ધિરે ધન ! ૩ કીરયુગલશું દુર્ણતા નારી, પૂજ્યા જીન જયકારીરે || ધન ને કહે શુભવીર અચળ સુખ લીધે, અંત કરમને કીધેરે ધન | ૪ | ભાવાર્થભવિલોકે! હરિ પાસે ફળ મૂકી ફળ માગે. ફળથી રેકર્ડ શિવફળ-મુક્તિ આપે છે, એવા અનરાયને ધન્ય છે ધન્ય છે. રાયણ, બીજોરાં, ટેટીથી પૂજતાં શિવવહુ-મુક્તિ ભેટી સમજે છે ૧ . અને એવાં એવાં પવિત્ર ફળ ભવિ લાવી વિશાળ થાળ ભરાવે. પછી હર્ષ ભર્યા જીનમંદિરે આવે, અને તે ફળે જીનપ્રભુ આગળ ધરે I ૨ આ વિધિ જે ભવિ ફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68