Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 40
________________ ફી જેમ ઝગમગતા પ્રકાશને ધારણ કરે છે, તેમ સુશ્રદ્ધાવાળા પ્રકાશ સહિત અનુભવ દીવે ધરીએ . ૨ નિર્મળ ગંગાના જળ જે શુદ્ધ આશય ધરી છન મંદિર જઈને દીપ પ્રગટ કરવા, એ અનુભવરૂપી દીપમાળાથી નિર્મળ થાનને કરતાં મેહરૂપી સર્પ નાસી જાય છે તે ૩ તેમજ મિથ્યાત્વરૂપી તિમિર જેમ રાત્રીને અધિકાર આકાશને સૂર્ય હરે છે, તેમ હરીએ, અને સૂર્યને દેખી જેમ ચેરે નાસવા માંડે છે, તેમ પ્રભુનાં દર્શનથી કામદેવ નાસી જાય છે. વિવેચન–જેમ દીવે દેખી સર્ષ દૂર પળાય છે, તેમ અનુભવ દીપાથી મેહરૂપી ભુજંગ-સર્પ પણ પલાયન ગણે છે. જેમ સૂર્યને પ્રકાશ ખાતને અંધારાને નાશ કરે છે, તેમ હૃદય મંદિરમાં પ્રગટાવેલ એ અનુભવ દીપક મિયાત્વરૂપી તિમિર નિવારી દે છે, અને ભાનુ ઉદયે જેમ ચોખાની પ્રવૃત્તિ છૂટી જાય છે, તેમ હદયમાં એ અનુભવ દીપકથી નદેવને નિરખતાં કામદેવ ગલિત શસ્ત્ર-તમનોરથ થઈ જાય છે. દેહા. દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુખ હોય કેક, ભાવ પ્રદીપ પ્રગટ હવે, ભાસિત લોકાલેક. ૧ ભાવાર્થ-દ્રવ્ય દીપક વિવેકથી કરતાં જેમ દુઃખ ફોકટ ચર્થ થઈ જાય છે, તેમ ભાવરૂપી હવે હદયમાં પ્રગટ થયે કલેક ભાસવા માંડે છે. વિવેચન- એ લેક અને અલક એવી બે આકાશની સ્થિતિ માની છે. જેમ કબ દીપકથી અંધારું વીગેરે ટળી જાય છે, તેમ ભાવરૂપી હવે હદયમાં પ્રગટતાં કેવલ્યાનમાં લેક અને અલેક ભાસવા મડિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68