Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 20
________________ તિલક મન રંગ છે જીને. | ૧ || પઢમ ચઉનિજ થાનકેરે તિલક વિમળ સુખકાર છે જીને | ગાત્ર વિલેપન પૂજનારે જગશુરૂ જયકાર છે ને ! ૨. કેધ અનલ શીતળ થયેરે રીઝ બની તુજ મુજ છે અનેo | ક્ષણ ક્ષણ પુલક પ્રદશુંરે અજબ ગતિ પ્રભુ પૂજ | જીને... |૩ | જીમ જયસૂરને શુભ મતિરે દંપતિ પદ નિર્વાણ છે જીને | ચંદન પૂજા જીન તરે કરતાં શુભ કલ્યાણ એ છને ૪ . ભાવાર્થ-કસ્તુરી વિગેરે દ્રવ્યયુક્ત ચંદનથી નવે અંગે તીલક કરીને જીનેશ્વરને પૂજવા. તેના વડે શિવ સુંદરી મુક્તિરૂપી સ્ત્રીનું સુંદર શિરે કહેતાં લલાટમાં તીલક પ્રાપ્ત થાય, એવી મનના આનંદવડે ભાવના કરવી એ હેતુ છે. જે ૧ પ્રથમ પોતાના ચાર અંગે નિર્મળ સુખને કરનારાં તીલક કરવાં, ગાત્ર વિલેપન એટલે જગદ્ગુરૂ જય કરનારા એવા પ્રભુજીને આખા અંગે ચંદન પંકનું લેપન કરવું એ પણ એક વિધિ છે. તે ૨ ક્રોધ અગ્નિ શીતળ થયે તુજ મુજથી પ્રીતિ બની ક્ષણ ક્ષણ હર્ષથી રોમાંચિત બની જેની અજબ ગતિ એવા પ્રભુજીને પૂજીએ. . ૩ જેમ પૂજતાં જયસૂર અને શુભમતિ દંપતિ પતિ પતિ નિર્વણને પામ્યાં, એવી જીનરાજની ચંદન પૂજા કરતાં શુભ અને કલ્યાણ સાંપડે. ૪ વિવેચન-ચંદન દ્રવ્યથી પ્રભુજીને તિલક કરવાને હેતુ એ છે કે, પ્રભુજીના અંગે ભાવનાથી તિલક કરી જેમાં મન રંગાયેલું છે, એવી શિવસુંદરીનું–મુક્તિ નારીનું શિરે તિલક પ્રાપ્ત થાય. ચંદન પૂજા કરતાં પ્રથમ પિતાને ચાર અંગે એટલે કપાળ, કઠ, હૃદય, નાભિએ તિલક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68