Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 25
________________ ૧૪ દોહા સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ, સુમ જંતુ ભવ્યજફરે, કરીએ સમકિત છાપ. ભાવાર્થ–સુગધવાળાં તુટ્યા વગરનાં અખંડ પાંખડીવાળા પુપ લઈ, સંતાપ રહિત બની પ્રભુજીને પૂજે. ગીત. (રાગ કાફી–અરનાથકું સદા મેરી વંદના–એ દેશી.) પૂજે શ્રી છનચંદને, ભવિ પૂજે શ્રી જનચંદને 1 શિવ વરીએ દુરિત નિદેનેરે ભ છે એ ટેક. || સરસ સુગંધ કુસુમવર જાતિ પદ્મ મલ્લિકા કુંદને | ભ | દમણે, મરૂઓ, વરસહકારે, લાવે મચકુંદને રે | ભ | ૧ લાલ ગુલાબ બકુલ કેરેટો, કેવડો કુસુમ અખંડનેરે | ભ | પૂજે ભવિ તેમ પરમ પ્રમદે પૂજ્યા જેમ શકેંદરે ! ભ૦ ધતુરે પૂજત શિવ વિષયી નર, વાયસ પિચુમંદનેરે ભવ | નિરીહ કુસુમ સુર સેવત, પરપુષ્ટા માકંદરે | ભ | ૩ . શુભ ત્રિકોને વીર કહે જીન પૂછ હરે ભવ કુંદનેરે ભારે વણિર્ ધૂઆ લીલાવતી પૂજત, પામી પદ મહાનંદને રે I ભ૦ | ૪ | | ભાવાર્થ ભવિઓ! શ્રી છનચંદ્રને પૂજવાથી પાપને નાશ કરી શિવ મુક્તિને વરે રસવાળાં શ્રેષ્ઠ જાતિનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68