Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 13
________________ (તે પૂજા) નાન, વિલેપન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, એ આઠ પ્રકારે જનરાજ સમિપે કરવી. ૩. ઉજવલ વસ્ત્ર ધારણ કરી, શરીર મન અને વાણીથી સંતોષ ધારણ કરી, ઉત્તરાસંગ (પૂજા સમયે પાસે રાખવામાં આવતું ઉપવસ્ત્ર) તેના વડે આઠ પડને મુખકેશ બાંધવે. ૪. પ્રથમ સેનાના કળશની હાર સુગંધવાળા જળથી ભરી, પછી નર નારીએ-પૂજા કરવા આવેલાં સ્ત્રી પુરૂષ, પિતાના કર સંપુટ બે હાથની જોડાયેલી હથેળીમાં તે કળશ હર્ષવડે ધારણ કરવા. ૫. વિવેચન-જાવ શુભ કાર્યના પ્રારંભમાં મંગળાચરણ કરવાને પરંપરોક્ત પ્રચલિત વ્યવહાર છે. આશિર્નમસ્જીયા, અને વસ્તુ નિર્દેશાત્મક મંગળાચરણ એ વિધિ ત્રણ પ્રકારના મંગળાચરણમાંનું આ નમસ્કારાત્મક મંગળાચરણ છે. ભગવતિસત્રમાં ગતમ સ્વામીએ બ્રાહ્મી લીપીને નમસ્કાર કર્યો છે, તેથી અક્ષર વિન્યાસરૂપે રહેલી પ્રભુની જે વાણું શ્રુતજ્ઞાન તે નમસ્કાર કરવા લાયક છે. સરસ્વતી દેવી નામથી પ્રચલિત પ્રવાદમાં કેટલાએક સર સ્વતી નામની કોઇ દેવી માને છે, અને તેનું બારાધન નમસ્કાર કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એમ તેઓનું માનવું છે. તેમ ભલે છે, પણ તે દેવી શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી એક દેવી તરીકે વર્ણ, આપણે તે શ્રુતજ્ઞાનને નમસ્કાર કરવાનું છે, કે જે તે દેવીને પણ પૂજ્ય છે, અને તેથી જ ગ્રંથ કાએ બ્રહ્માણી લાપીને નમસ્કાર કર્યો છે. અંગ પૂજ, અગ્ર પૂજા, ભાવ પૂજા, એ વિધિ ત્રણ પ્રકારની પૂજા છે. તેમાં જળ, ચંદન, પુષ્પ એ અંગ પૂજા છે, કેમકે તે પ્રભુને અને ચડે છે. ધૂપ અને દીપક પૂજાને માટે બે મત છે. કેટલાક આચાર્ય તેને અંગ પૂજામાં ગણે છે, કેટલાએક તેને અગ્રપૂજા ગણે છે. કેમકે તે પ્રભુની આગળ મૂકવામાં આવે છે. ભાવ પૂજા તે ચિત્ય વંદન, સ્તુતિ, સ્તવનને ગણવામાં આવે છે, અને અંગ પૂજ અમપૂજા કરતી વખતે જે અત્યંતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68