Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 17
________________ પડલ-થર દૂર જાય, આત્મા વિમળ બની કેવળજ્ઞાનને પામે, એમ કારણથી કાર્ય થાય. બ્રાહ્મણની સ્ત્રી જેનું નામ સેમેશ્વરી હતું તે જળની પૂજાથી જગતમાં જશ કલ્યાણ સુખ સંપત્તિ અને અવિચળ જ્યાંથી વિચલિત થવાપણું નથી એવું અનુક્રમે મુક્તિનું ધામ પામી છે. વિવેચન–જળપક્ષાલનરૂપ કારણથી જે પ્રભુની પ્રતિમાના અંગે - હેલા મેલ દૂર થાય, તેમ આત્મા મળ રહિત નિષ્કષાય બને. અષ્ટવિધિ કળશોમાં સુવર્ણ, રૂપું, રજ, અને કૃતિકા અને એ ચારેનાં મિશ્રણવાળાં મળી આઠ પ્રકારનાં સમજવાં. કથા–ભરતક્ષેત્રમાં બ્રહ્મપુર નામના નગરમાં યજ્ઞદત્ત નામના બ્રાહ્મણની સ્ત્રી સોમેશ્વરી પિતાના શ્વસુરના શ્રાદ્ધ નિમિત્તે પવિત્ર જળને ઘડે ભરવા જતાં માર્ગમાં જીન મંદિર આવતાં, અને જીન પ્રભુની જળથી પૂજાનું ફળ મુનિંદ્રના મુખેથી સાંભળતાં જળ પૂર્ણ એ ઘટ હતું તે પ્રભુની પાસે ધરી દીધું. એ વાત સહુવાસિની સ્ત્રીઓએ જઈ એ સેમેશ્વરીની સાસુને કહી. તે સાસુ આ વૃત્તાંત સાંભળી અતિકૃદ્ધ બની અને તેને ઘડા વિના. ઘરમાં પેસવા દીધી નહીં, તેથી તે કુંભકારને ઘેર ગઈ અને કું ભકારે જન પ્રભુની જળપૂજાના પ્રશસ્ય કાર્યને અનુમોદી વિના મૂલ્ય ઘટ આપે એ પુણ્યના મહેદ કરી એ કુંભકાર કાળે કરી મૃત્યુ પામતાં કુંભનગરને વિષે શ્રીધર રાજા થયે, અને તેની શ્રીદેવી રાણુના ઉદરે પેલી સેમેશ્વરી કાળે કરી મૃત્યુ પામી કુંભશ્રી નામે પુત્રી ઉત્પન્ન થઈ. સેમેશ્વરીને અનાદર કરતાં પેલી સાસુ દુઃખી એ અવતાર પામી, અને મુનિદ્રના કથનથી પૂર્વ વૃત્તાંત જાણી કુંભશ્રીના ચરણમાં નમી અપરાધ ખમા, અને કુંભકારરૂપે અવતરેલા શ્રીધર રાજા અને કુંભશ્રીએ પણ પિતાના પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળી, જાતી સ્મર્ણ જ્ઞાન થયું અને તે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68