Book Title: Vatsalyanu Amizarnu
Author(s): Gunvant Barvalia
Publisher: Yogesh Bavishi

View full book text
Previous | Next

Page 10
________________ સંસારમાં ઈશ્વરને સદેહે જેવા હોય તો મા-બાપને જુઓ. શબ્દકોશમાં માત્ર “મા'નો શબ્દાર્થ મળે પણ ‘માં’ નો ભાવાર્થ તો હૃદયકોશમાં જ મળે... રડવું હોય તો પિતાનો ખભો મળે, પણ માતાનો તો ખાળો જ મળે ! તારું વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે. ‘મા’ એ મા બીજા બધાં વનવગડાના વા. મા યુવાન થઈ વૃદ્ધ થાય છે. પરંતુ તેના સંતાન સદા બાળક રહે છે. મા એ એવી બઢતુ છે, જેને કદી પાનખર નથી આવતી. જે વ્યક્તિ મા-બાપ પ્રત્યે નિષ્ઠુર છે અને ધર્મગુરુઓ પ્રત્યે પાગલ છે, તે માણસ છ ડિગ્રી તાવમાં પણ ઘી ખાવાનું કામ કરે છે, પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી હવે મા યાદ આવે છે, ત્યારે આંસુ આવે છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57